ગુજરાતમાં હાલ કોરોનાની મહામારી કારણે ભારે ખાના ખરાબી થઈ હોય તેમ દરેક હોસ્પીટલ થી લઈને પ્રાઈવેટ દવાખાનાઓ માં જગ્યા નથી. ત્યારે સ્થિતિ એટલી સ્કોટક છે ,કે લોકો ઓક્સિજન બાટલા માટે રીતસર ઓળખાણો ની ખાણો હોય તેની હ્લડ્ઢ તોડી રહ્યા છે.ત્યારે સોસીયલ મીડિયામાં ફલાણા જગ્યાએ ઓકસીજન મળે છે , જયારે મોબાઈલ નંબરો આપેલા હોય તે મોબાઈલ નંબરો સ્વીચ ઓફ આવતા હોય છે . ત્યારે પ્રજા ને મસ્તી નું સાધન હરામખોરોએ બનાવી દીધું છે.ત્યારે GJ -૧૮ખાતે ઓક્સીજન ના બાટલા જાે રદાર મળી જાય તો તેની લગાવવાની કીટ મળતી નથી લગાવવાની કીટ એક વ્યકતિએ છે કે સુરતથી મંગાવી હતી, પણ કીટ પહોંચી બીજા દિવસે ત્યાં ઘર નૂ માણસ મૃત્યુ પામ્યો હતો ,ત્યારે ગુજરાત માં GJ -૧૮ તેમકે પ્રાચલિત એવી સીટી માં પણ કોરોના ના દર્દીઓની કફોડી હાલત છે . તો અન્ય તાલુકા, જિલ્લા ઓની સ્થિતિ શું કરો ?ત્યારે તસ્વીરમાં આ ગાડી માં ૩ ઓક્સીજન બાટલા ગાડીમાં દેખાઈ રયા છે, ત્યાંરે સ્ન્છ થી લઈને ફફૈંઁ ઓને ગમે ત્યાં ટ્રિટ્મેન્ટ કે જે સગવડ જાેઈતી હોય તે મળતી ન હોય છે .ત્યારે ગુજરાત પ્રજા ઓક્સીજન માટે વલમાં મારી રહી છે .ત્યારે અડાયાં ગાડીમાં ૩ સિલિન્ડરો જાેઈ શકાય છે .પણ હા ,આ સીલીન્ડર પણ સેવા માટે જ કર્શે ,તેમાં બેમત નથી ,કારણ કે ધારા સભ્યો ન કારણે મતવિસ્તાર ના જરૂરિયાત મંદ માટે પણ આ ઓક્સીજન ના બાટલા ભરાવવા માં આવ્યા હશે , ઓક્સીજન ના બાટલા ભરવાવાળા ને ત્યાં સ્ટોક નથી ના પાટિયા ઝૂલી રહ્યા છે . અને અહીંયા સ્ટોક ફફૈંઁ ઓ માટે આવી જ જાય, રાજકારણનો સત્તાનો નશો કાંઇ અલગજ છે. ત્યારે GJ -૧૮ ના પાંસીગ ધરાવતી આ ગાડી ક્યા ધારાસભ્યની છે, તે ખબર નથી, પણ હા, ઓક્સીજનના બાટલા લઇને ફરે છે. ત્યારે કોઇપણ દર્દી ઓક્સીજનની તાતી જરૂર હશે, તેના માટે MLA ના બોર્ડ લગાવેલી ગાડી સેવા માટે ૧૦૮ની જેમ નીકળી છે,તેમ કહી શકાય.