ગુજરાતમાં કોરોનાની મહામારીના કારણે સ્થિતિ એટલી વણસી ગઇ છે, કે લોકો અત્યારે બેબાંકળા બનીને સરકારી, પ્રાઇવેટ દવાખાનામાં દાખલ થવા રાજકીય આગેવાનોના શરણે ગયા બાદ પણ મેળ પડતોનથી. ત્યારે મોટાભાગના રાજકીય આગેવાનો ફોન સ્વીચ ઓફ કરીને ગાયબ થઇ ગયા છે. ત્યારે ગઇ કાલે માનવમિત્રમાં એક ધારાસભ્યની ગાડીમાં ૩ ઓક્સિજન બાટલાના સમાચાર છાંપ્યા હતા, તેમાં પ્રજાજન એક ઓક્સિજન ના બાટલા માટે તડપી રહી છે. અને ધારાસભ્યની ગાડીમાં ૩ ઓક્સિજન બાટલા આવ્યા કેવી રીતે? ત્યારે આ વાતનો પણ ખુલાસો થયો છે, અને આ ધારાસભ્ય કોંગ્રેસના ગુલાબિસંહ રાજપૂત છે. અ‘ે ગાડી પણ તેમની હોવાનું એક કાર્યકરે પુષ્ટી કરી છે. ત્યારે આ કાર્યકર દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે, કે ટ્રેક્ટર ટ્રોલી લગાડી હતી અને ટ્રોલી પહોંચતા વાર થાય, ત્યારેઆ સંદર્ભે ધારાસભ્યને વાત કરતાંતેમણે પોતાની ગાડી આ સેવા માટે સંદર્ભે ધારાસભ્યને વાત કરતાં તેમણે પોતાની ગાડી આ સેવા માટેઆપીહતી.
થરાદ ખાતે ૧૨ લાખ જેટલી માતવર રકમ લોકોના દાનથી ઉઘરાવીને આકરા સમયમાં જરુરીયાત હોય ત્યાં ઓક્સિજન બાટલા પહોંચાડવામાં આવી રહ્યા છે.