GJ-18 ગાં.મનપા ખાતે ૫ મેના રોજ મુદ્દતપૂર્ણ જૂની બોડીની પૂર્ણ થાય છે ત્યારે નવી બોડીને લઇને ચૂંટણી એપ્રિલ ના મહિનામાં યોજાવા ચૂંટણીપંચ દ્વારા પરિપત્ર પણ થઇ ગયો હતો અને ચૂંટણી પ્રચાર પણ શરૂ થઇ ગયો હતો. ત્યારે કોવિડ-૧૯ની મહામારી ના કારણે આ ચૂંટણી મુલત્વી રાખવાની ફરજ પડી હતી. ત્યારે ચૂંટણી મુલત્વી રાખ્યાબાદ નવી ની બોડી આપે તો ૫ મે પહેલાં મેયર, તથા સ્ટે. કમીટી નો ચાર્જ લેવો પડે, હવે ચૂંટણી મુલત્વી રહેતા કાળ શહેરી વિકાસ અનએ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સંયુક્ત સમિતિ આનંદ ઝીંઝાલા ની સહીથી એક હુકમ બહાર પાડવામાં આજ રોજ આવ્યો છે. જેમાં વહીવટદાર તરીકે GJ-18 મનપાના કમિશ્નર ને ચાર્જ ૫ મેથી શોપાશે તેવો આદેશ કરવામાં આવ્યો છે. વધુમાં ૫-૫-૨૦૨૧ ના રોજ મુદત પૂર્ણ થતી હોવાની સામાન્ય ચૂંટણી પૂર્ણ થયેલી, ચૂંટાયેલી પાંખની પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી તતા સ્ટેન્ડીંગ કમીટીની રચના ન થાય અને બેઠક ન મળે ત્યાં સુધી ગાં. મનપરા કમિશ્નરને સત્તા વહીવટીદાર તરીકે આપવાનો હુકમ આજરોજ સંયુક્ત સચિવની સહીથી કરવામાં આવ્યો છે.