૧૨૮ કિલો ની પત્ની પતિ ઉપર પડતા પતિનું મૃત્યુ, ભારેખમ માથાભારે મંજુલા?


સોશિયલ મીડિયામાં રાજકોટ ખાતે ૧૨૮ કિલો ની મહિલા મંજુલા નો પગ લપસી જતા પતિ નટવરલાલ ઉપર પડતા તેનું મૃત્યુ થયું હતું. જ્યારે દવાખાને પતિને લઈ જવામાં આવ્યો ત્યારે ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા, બાકી હાદસા જે બનાવ બન્યો તે ભારી વજન પતિ ઉપર પડતા મૃત્યુ પામી હોવાનું જણાવ્યું છે