ગુજરાતના ખેડૂતો માટે ચિંતીત એવા માભરતસિંહ ઝાલા { કિસાન અધિકાર મંચ, ગુજરાત અને નાગરિક સંશોધન અને સંઘર્ષ કેન્દ્ર, અમદાવાદ કાંતિ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સમક્ષ લેખિત માં જણાવ્યું છે, કેકુદરતી આપત્તિમાં પાક નિષ્ફ્ળ જતા તેમજ ઉત્પાદનના પુરા ભાવ ન મળતા ખેડૂતો દેવાદાર બની ગયાછે .ત્યારે ગુજરાતમાં અને દેશમાં ખેડૂતોના આપઘાતો અટકાવવા સર્વોચ અદાલતે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારે ખેડૂતોને પોષણથમ ભાવ મળે, સિંચાઈ સર્વલત બાબતે આદેશ કર્યો હતો. તેમના છતાં સરકાર દ્વારા કદી ગુજરાતમાં ખેડૂતોના દેવા નાબુદી થયા નથી. ગયા વર્ષે વ્યાજ માંગ વ્યાજ માફી ઓગસ્ટ મહિના સુધી પાક ધિરાણ લોન ભરપાઈ કરવા મુદ્દત લેવાઈ હતી. તે જ રીતે આ વખતે પણ જુન માસ સુધી લંબાવવામાં આવી રહી છે તે નાથી ખેડૂતો ને કોઈ ફાયદો થાય તેમ દેખાતુ નથી તો રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી પાક ઘીરાણ લોન માફ કરે અથવા તો તમામ ખેડૂતો ને બે લાખ રૂપીયા સુઘી ના કોઈપણ દેવા નાબુદ કરવા મા આવે તે માંગ અવીરત કરી રહ્યા છીએ તો હવે રાજય સરકાર દ્વારા મે મહિના ના અંત સુઘી મા તમામ ખેડૂતો ના બે લાખ રૂપીયા સુઘી ના દેવા નાબુદ કરવા વિનંતી 2016 થી દેશ ના તમામ રાજ્યો એ દેવા નાબુદી કરી છે તો ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં કાયમી નીતિ બનાવવા માં આવે તેવી માંગણી કરી છે .