વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા એ સરકાર સામે ગુજરાત હાઈકોર્ટ માં દાખલ કરી PIL

Spread the love

રાજ્યમાં કોરોના મહામારીનો વિસ્ફોટ થયો છે. રાજયની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ, ઇન્જેક્શન કે ઓકસીજન મળતા નથી. રાજયમાં આરોગ્ય સેવા સંપૂર્ણ કથળી ગઈ છે. સરકાર આરોગ્ય સેવા પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે. રાજયમાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના ના કારણે વિકટ પરિસ્થિતિ ઉભી થઇ છે. લોકો આ મહામારીનો ભોગ બની રહ્યા છે. ત્યારે સરકાર ગ્રામ્ય વિસ્તાર મા ધ્યાન આપતી ન હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આથી આજરોજ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ નામદાર વડી અદાલતમાં કોંગ્રેસ નાં તમામ ધારાસભ્યોને મળવાપાત્ર ગ્રાન્ટ રૂ.1.5 કરોડ જે તે વિસ્તારમાં ઓકસીજન પ્લાન્ટ, સિલિન્ડર, બેડ, દવા તેમજ અન્ય આરોગ્ય સુવિધા માટે સંપૂર્ણ વાપરવા દેવા માટેની માંગ સાથે સુઓમોટો અપીલ દાખલ કરી છે. જેને નામ.અદાલત દ્વારા હકારાત્મક લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com