શિલ્પા શેટ્ટીનો પરિવાર પોઝીટીવ એક વર્ષની દીકરી પણ સંક્રમિત શિલ્પાનો રિપોર્ટ આવ્યો નેગેટીવ શિલ્પાએ આગળ જણાવ્યું કે અમારા હાઉસ સ્ટાફને પણ કોરોના થયો છે અને ઇલાજ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. ઇશ્વરની કૃપાથી અમે બધા સ્વસ્થ છીએ અને સાથે જ તેણે કહ્યું કે પોતાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
અરીજીતની માતાને પણ કોરોના સ્વસ્તિકાએ પોતાની પોસ્ટ પર અર્જન્ટ એસઓએસ પણ લખ્યું છે. તે સિવાય ડિરેક્ટર શ્રીજીત મુખર્જીએ પણ અરીજીતની માતા માટે મદદ માંગી છે.
સ્વસ્તિકા મુખર્જીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શૅર કરી છે અને તેણે લખ્યું કે, એ નેગેટીવ બ્લડ ડોનરની જરૂર છે. અરીજીત સિંહની માતા અર્મી ડકૂરીયા હોસ્પિટલમાં દાખલ છે. આજે જ જરૂર ચે અને સ્વાતિને કોન્ટેક્ટ કરો જે પણ વેરિફાઇડ ડોનર્સ છે. આ સાથે સ્વસ્તિકાએ કેપ્શનમાં અર્જન્ટ એસઓએસ પણ લખ્યું છે. ડાયરેક્ટર શ્રીજીત મુખર્જીએ બંગાળી ભાષામાં ટ્વિટર પર પોસ્ટ લખી છે અને તેની સાથે સ્વસ્તિકાએ જે પોસ્ટ લખી છે તે ફોન નંબર પણ મેન્શન કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઇએ કે અરીજીત સિંહનું કરિયર 2005થી શરૂ થયુ હતુ. જ્યારે તેણે સિંગીંગ રિયાલીટી શો ફેમ ગુરુકુલમાં ભાગ લીધો હતો. અરીજીતને ઓળખાણ તુમ હી હો બાદથી મળવાની શરૂ થઇ હતી. તે પહેલા ઇન્ડસ્ટ્રીમાં તેને ઘણો સ્ટ્રલનો સામનો કરવો પડ્યો છે.
અરીજીતે મુંબઇમાં એક સાથે 4 ફ્લેટ ખરીદી લીધા હતા.
આટલી છે ફ્લેટની કિંમત
આ ફ્લેટ્સની કિંમત કરોડોમાં છે. અરિજીતે ફ્લેટ્સ મુંબઈના વર્સોવા વિસ્તારમાં ખરીદ્યા છે. જેને પોશ વિસ્તારોમાંથી એક ગણવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, અરિજીતે ખરીદેલા ચારેય ફ્લેટ 7 બંગલોમાં સવિતા સીએચએસ નામના બિલ્ડિંગમાં છે. પહેલાં ફ્લેટની પહેલા ફ્લેટની કિંમત 1.80 કરોડ રૂપિયા છે. આ ફ્લેટ છઠ્ઠા માળે છે. આ જ ફ્લોર પર અરિજીતે વધુ ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. જેની કિંમત 2.20 કરોડ, 2.60 કરોડ અને 2.50 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે, ચાર ફ્લેટ અરિજીતે લગભગ 9.1 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.