ગુજરાતની સૌથી મોંઘી ઘારી.. એક પીસ ઘારીની છે અધધ…કિંમત

Spread the love

 

‘સુરતનું જમણ અને કાશીનું મરણ’, આ કહેવત મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે. સુરતમાં ચંદી પડવા પર ઘારી ખાવાની પ્રથા છે. ચંદી પડવાના તહેવાર પર સુરતીઓ કરોડો રૂપિયાની ઘારી ઝાપટી જશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *