ખેડૂતોના પ્રશ્ને ખેડૂત અગ્રણી ભરતસિંહ ઝાલાના ખુલ્લા ઝાડવા નીચે ધરણાં પ્રદર્શન

Spread the love

 

ગુજરાતમાં મોંઘવારીના ભાવ કુદકેને ભુસકે વધી રહ્યા છે. ત્યારે ખેડૂતને પોષણષમ ભાવ મફ્રતા નથી. અને ખબર , બિયારણના દે ધના ધન ભાવો વધતાં ખેડૂતોની કમર તુટી ગઇ છે. ત્યારે સત્તા ધારી પક્ષની ભગીની સંસ્થાઓ પણ ખેડૂતના પ્રશ્ન ચુપકીદી સાંધીને ફક્ત કાગનો વાધ હોય તેમ ગર્જના કરે છે. અને સરકારને આ ભગીની સંસ્થાની જરાપણ હવે બીક નથી. ત્યારે હવે ખેડૂતો પોતે જ સંગઠીત થઇને મેદાનમાં ઉતરી રહ્યા છે. આજે સામાજિક કાર્યકર્તા આજે સામાજિક કાર્યકર્તા અને ખેડુત અગ્રણી ભરતસિંહ ઝાલા એ તેમના ઘર માંજ માતાજી સમક્ષ ખેડૂતો ના હિતમા ખેડૂતો ની સમસ્યા નો ઉકેલ લાવવા ઘરમાં અને ઘર ની બાજુ મા આવેલ  લીંબડા ના છાંયે ઘરણ પ્રદર્શન શરુ કર્યું  તેમનો ઉદેશ આ કોરોના ની મહામારી મા રેલી મિટીંગ કે જન આંદોલન તેજ કરવુ તે હિત મા ન હોય  તેથી ખેડૂતો અને ખેતી સાથે સંકફ્રાયેલા મજદૂર તથા પશુઘન સાથે સંકફ્રાયેલા લોકો અને સામાજિક કાર્યકર્તા લીડરો ખેડુત આગેવાન  પોતે પોતા ના ખેતર મા કે ઘર માંજ ઘરણા પ્રદર્શન કરી બે મિનીટ નો વિડયો વાયરલ કરી  એક આવાઝ ઉભો કરી શકે છે  તેમા ખાસ  રસાયાણીક ખાતર મા થયેલ ભાવ વધારો પાછો ખેંચવો,  ખેડૂતો ના દેવા નાબુદી,  ચાલૂ વરસે ખેડૂતો ને ખેતી ખર્ચ કરવા એકરે ૨૫ હજાર રૂપિયા બેલાખ ની મર્યાદા મા આપવા વિગેરે માંગ સાથે એક મહા ચફ્રવફ્ર આજ થી સરૂ કલેલ છે,  આજ થીજ તમામ લોકો રોજે રોજ આ ચફ્રવફ્ર મા જોડાઓ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com