ગુજરાત સરકાર તથા GJ-18 મહાનગરપાલિકા દ્વારા આજથી ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન સેન્ટરનો આજથી એક્ઝીબેશન ( ગ્રાઉન્ડ) હેલીપેડ, સે-૧૭ ખાતેથી શરૂ કરવામાં આવતું હતું. ત્યારે જબ્બર પ્રતિસાદ પ્રજાનો મળ્યો છે. ત્યારે GJ-18 મનપાની બલ્લે બલ્લે થઇ ગઇ હોય તેમ આજના પ્રતિસાદ જોતાં આજે ૫૦૦ જેટલા વાહનોની કતાર સે-૧૭ના ડોમથી લઇને સે-૧૧ BSNL સુધી લાગી છે.વેક્સીનેશનનો પ્રતિસાદ જાેતાં રવિવારે આનાથી વધારે પબ્લીક અને વધારે પ્રતિસાદ મળેતો નવાઈ નહીં,