દેશમાં કોરોનાની મહામારી ના કારણે અનેક લોકો સંક્રમિત અને મોતને ભેટયા છે. ત્યારે ગુજરાતમાં આંકડાની માયાજાળ અને આંકડા છુપાવવાની કરામત તો જયંતિ બેન જાેખમ પાસેથી શીખવું જાેઈએ, ત્યારે કોરોનાની મહામારી માં પ્રથમ વેવ માં પણ જાેઈએ તેવી સફળતા મળી ન હતી, અને પ્રથમ વેવ નરમ પડતા આરોગ્ય ખાતું હવામાં ઉડવા માંડ્યું હતું. ત્યારે બીજી વેવ આવતા તમામ જે આરોગ્યના દરવાજા અને અગાઉથી કરેલી તૈયારીઓ ગઈ હતી. ત્યારે કોરોના થી થયેલી શરૂઆત બાદ બીજી વેવ સુધી રહેલા જયંતિ બેન જાેખમ ગુજરાત માટે ભારે જાેખમી રહ્યા છે, ત્યારે રાજ્ય સરકાર તેમને કેમ ચલાવી રહી છે, તે સમજાતું નથી. ગુજરાતમાં સૌથી વધારે સીટી પ્રથમ શહેરમાં અને હવે જે કપરી બની છે, તે ગ્રામ્ય વિસ્તારમાં બની છે, લોકોને ઓક્સિજન વિના તડપતા પણ જાેયા છે. ત્યારે ત્રીજી વેવ ની ચિંતા જયંતિ બેન કરી રહ્યા છે. ક્યારે બીજી વેવની ખબર હતી કે કેમ ? હા તો શું કર્યું ? આજે હજારો નાગરિકો ગુજરાતમાંથી સંક્રમિત થયા પણ મૃત્યુ પણ પામ્યા છે. સીવીલ હોસ્પિટલ થી લઈને પ્રાઇવેટ દવાખાનામાં ક્યાંય દર્દીને બેડ મળતા ન હોતા, અને રેમડેસીવીર ઇન્જેક્શનોની અછત સર્જાઇ હતી. ત્યારે ગુજરાતની પ્રજા કફોડી સ્થિતીમાં ફસાઈ ગઈ હતી.
જયંતિ બેન જે લોકોના પરિવારમાંથી કોરોના ગ્રસ્ત અને કોરોના થી મૃત્યુ પામ્યા છે. તેમના માટે તમને સંવેદના હશે,પણ સંવેદનાને કરવાની શું તમો તમારી જવાબદારીમાંથી છટકી શકો નહીં, અત્યારે જે મ્યુકરમાઇકોસીસ નામના રોગે જે ભરડો લેવાનું શરૂ કર્યું છે ત્યારે તમારી શું તૈયારી છે ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી દવાખાનાની અંદર જે દવા આપવામાં આવે છે તેમાં અમુક ટકા સુધી ઇન્ફેક્શન લાગી ગયું હોય ત્યાં સુધી યોગ્ય છે તેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો સાજા થઇ જાય છે ત્યારે વધારે ઇન્ફેકશનની ગોળી જે અત્યારે સૌથી વધારે મદદ થયું હોય તો ફેલીફલૂ છે. તે ગોળી સરકારી દવાખાનામાં ન આપવામાં આવતા અનેક લોકો મૃત્યુ પામ્યા છે ત્યારે આ ગોળી ભલે સરકારી દવાખાના ડોક્ટર દર્દીને પ્રાઇવેટ માંથી લાવવાનું લખી આપે પણ જીવ તો બચી શકે, બીજી વેવમાં ભૂક્કા નીકળી ગયા છે, ત્યારે ત્રીજી વેવની તૈયારીની વાતો કરતા જયંતિ બેન તમે તો સરકારને ભેખડે ભટાવી દીધી છે, લાખો નહીં, કરોડો નહીં, અબજાેની ગ્રાન્ટો આપવા અને તગડા પગાર છતાં આરોગ્યની સ્થિતી કચવેલી છે, તેની જવાબદારી પણ તમારી છે ત્રીજી વેવ મા શું કરવા માંગો છો, તે પણ જાહેર કરો કારણે કે સ્થિતિ એવી સર્જાઇ છે, કે આરોગ્ય નો સ્ટાફ છે, હશે ત્યારે ઘણી જ સંસ્થાઓ અને આજના નવયુવાનો નો સહકાર લો તો રસ્તા ખુલશે બાકી બીજી વેવ માં સરકારી દવાખાનામાં તો ઠીક પણ પ્રાઈવેટમાં પણ જગ્યા નથી મળી તો માનવજાત જશે ક્યાં જેથી આ સ્થિતિ સર્જાતા ગ્રામ્ય વિસ્તારોની હાલત હાલ દંપનીય છે.
ત્યારે મેડમ મેપ તૈયાર કરો, ગુજરાતનું પ્રવાધન પણ સહયોગ આપવા તૈયાર જ છે એસી ઓફિસમાંથી બેઠા-બેઠા સૂચનાઓ આપવાની ગુજરાતની હોસ્પિટલ સરકારી માં છે દર્દીઓની સ્થિતિ છે તે પૂર્ણ થવાની નથી જામનગર, રાજકોટ, ભાવનગર, અમદાવાદ, બનાસકાંઠા, ઉત્તર ગુજરાતની સ્થિતિ જુઓ રાજકીય નેતાઓ પણ બહાર નથી નીકળી શકતા,
જયંતિ બેન જાેખમ તમે ફેલ થઈ ગયા છો, તેમાં કોઈ જ શંકા ને સ્થાન નથી ત્યાં એ જવાબદારી અને જે સ્થિતિ સર્જાય છે અને ત્રીજી વેવની ચીંતા કરતા હોય તો આજના યુવા પેઢીના સહકાર વગર આ શક્ય થવાનું નથી, તે લખી રાખજાે, ગ્રામ્ય વિસ્તાર ની ચેન તોડવા ઓક્સિજન સિલિન્ડર ની જરૂર તો પૂર્ણ કરો, ડોક્ટર હાજર ન હોય તો કેટલો ઓક્સીન જાેઇએ ? તે આજની યુવા પેઢીને શીખવાડવું પડશે, હવે ઘટના ડોક્ટરો પણ યુવાનો બનશે તો કોરોના ને હરાવી શકાશે અત્યારે સૌથી વધારે ની જરૂર પડી છે શહેરમાં ઇન્ફેક્શન વધી ગયું હોય તો અત્યારે કારગત ગોળી નીકળી હોય તો તે ફેલીફલૂ છે તે ગોળી સરકારી દવાખાનામાં મળતી નથી પ્રાઇવેટ માંથી ખરીદવી પડે છે કોરોનામાં એક અક્સીટ કામ આવી છે જેથી ગ્રામ્ય વિસ્તારમાં સરકારી દવાખાનામાં થી જે દવાઓ આપવામાં આવે છે તો જીવ પ્રજાનો બચાવવા ભલે પ્રાઇવેટ માંથી ખરીદવી પડે છે સ્ક્રિપ્ટ ડોક્ટર લખી આપે અને આ લેવી પડશે તેવું સ્ક્રિપ્ટ જણાવે જેથી હજારો નહીં લાખોના જીવ બચાવી શકાશે.
ત્રીજી વેવની ચિંતા કરો છો તો પ્રથમ વેવ આવ્યો હતો, બાદમાં બીજાે આવવાનો હતો તે ચિંતા કરી હોત તો આજે ગુજરાતની આ સ્થિતિ ન સર્જાય ક્યારે ત્રીજીવેવની ચિંતા જયંતિ બેન તમે કરો છો તો આરોગ્ય સ્ટાફ ક્યાંથી લાવશો જેથી ગ્રામ્ય વિસ્તારમાં નવયુવાનોને અને જે નાની મોટી સંસ્થાઓ ચલાવતા હોય તેમને અત્યારથી તૈયાર કરીને સાત દિવસનો કોર્સ શીખવાડો ઇન્જેક્શન કઈ રીતે આપવુ, પલ્સ ઘટી ગયા હોય તો બાટલો કઈ રીતે ચડાવો, દવા મળી જાય તે માટે યોગ્ય પગલાં ઘરે ઘરે હવે હવે ડોક્ટરો એસેમ્બલ નાના-મોટા કામોમાં તૈયાર થાય તે ૭ શહેર આવશે તો કોઈ જ ફરક નહીં પડે,