દેશમાં કોરોનાની મહામારીથી અનેક લોકોના જીવ ગયા છે. ત્યારે આજે પણ લોકોની બીછાને જીવન-મરણ વચ્ચે ઝોલાખાઇ રહ્યા છે. ત્યારે ડોક્ટરએ ભગવાનનું બીજુ રૂપ ગણાય છે. ત્યારે આ પરિસ્થિતિમાં પરેશાની માંગ પૂર્ણ કરવા સરકારને દબાવવાની આ કોશીષ શું યોગ્ય છે? દર્દીઓનો જીવ જતો હોય તો જાય, અમારી માંગે પુરી કરો જેવો ઘાટ સર્જાવનારા આ ડોક્ટરો દ્વારા જે માંગ કરવામાં આવી છે, તે માંગણી ઘણી ખરી યોગ્ય હવે, પણ માહોલમાં સરકારને દબાવવાનો પ્રયાસ શું યોગ્ય છે? ગુજરાતની ૮ GMFRS મેડીકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજબજાવતાં તબીબી શિક્ષકો તથા તબીબી અધિકારીઓ દ્વારા અનેક રજૂઆત થઇ હશે, ત્યારે મૂળભૂત હક્કો માટે કેટલી માંગણી પણ સાખી હશે પણ આ માહોલમાં દર્દીઓને તરછોડીને સરકાર સામે સીંગડા ભટાવવા આ શું યોગ્ય છે? હા, આરોગ્ય શાખાના કર્મીઓએ કામ કર્યું છે, તે યોગ્ય છે. ત્યારે ૪ મે ૨૦૨૧ના રોજ આપેલ આવેદનપત્ર અને માંગણીઓ ન સ્વીકારતા કોઇ પ્તિસાદ ન મળતાં ૧૦ મી મેના રોજ હડલાત કરવાની તબીબો દ્વારા જે શસ્ત્ર અજમાયું છે, તેમાં દરેક નાગરીકોમાં જી જી થઇ રહી છે.
આજરોજ ૧૧ મે ૨૦૨૧ ના રોજથી ૮ GMFRS મેડીકલ કોલેજ અને હોસ્પીટલમાં ફરજ બજાવતાં તમામ તબીબી શિક્ષકો, તથા તબીબી અધિકારીઓ કોવિડ સિવાયના કામો અને શૈક્ષણિક કામોથી અળગા રહીને કોરોનાના દર્દીઓ અને તેમના પરીવારજનો લાગણીઓને ધ્યાનમાં રાખી હજુ ૨૪ કલાકની મહેતલ આપી છે.