ડબલ 108 થી પ્રચલિત ભામાશાની ભાજપ પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ઉપપ્રમુખ તરીકે નિમણુંક

Spread the love

 

ભાજપ કમલમ દ્વારા આજરોજ ભાજપ પ્રદેશ દ્વારા પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘરની ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચામાં ઉપપ્રમુખ તરીકે પ્રદેશ કક્ષાએ થી નિમણૂક કરવામાં આવી છે નાજાભાઇ પોતે ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. ત્યારે આજ દિન સુધી પગારભથ્થા ક્યારે લીધેલ નથી અને સરકારી વાહન પણ ક્યારે ઉપયોગ કરેલ નથી ત્યારે બામણાસા તરીકે પ્રચલિત એવા નાજાભાઇ એ વૃક્ષો વાવવામાં મોટો રેકોર્ડ પ્રસ્થાપિત કરેલો છે GJ- 18 ની હરિયાળીના નવા સોપાનો અને વૃક્ષો તેમણે મોટી સંખ્યામાં આવેલા છે. તેમને વૃક્ષોના ડોક્ટર તરીકે પણ લોકો નામ ઉપનામ આપ્યું છે.
પૂર્વ ડેપ્યુટી મેયર નાજાભાઇ ઘાંઘર  પોતે કોરોનાની મહામારી માં ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી અને બીજા વેવમાં પણ પ્રજાના પ્રશ્ને અડીખમ રહ્યા હતા. કોરોનાની મહામારી માં ડબલ 108 તરીકે પોતે પ્રચલિત બન્યા હતા. ત્યારે તેમની પ્રદેશ કક્ષાએથી નિમણૂકથી અનેક શુભેચ્છકો આજે શુભકામના પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com