ગાંધીનગર
ગાંધીનગર સેક્ટર 25 ગઈકાલે રાત્રે ઝરખ દેખાયું હતું
સ્થાનિક લોકોએ ઝરખ દેખાતા વન વિભાગને જાણ કરી હતી
વન વિભાગ દ્વારા તે વિસ્તારમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું
બે દિવસ પહેલા પેથાપુર વિસ્તારમાં પણ ઝરખ જોવા મળ્યું
વનવિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં સર્ચ પણ કરવામાં આવ્યું હતું
પેથાપુર વિસ્તારમાં ઝરખ દેખાયું હોવાનો વિડિયો સામે આવ્યો