મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી એલિટ 2025-26 મેચ માટે ગુજરાતની ટીમની પસંદગી

Spread the love

અમદાવાદ

મેન્સ U23 સ્ટેટ એ ટ્રોફી એલિટ 2025-26 મેચ માટે ગુજરાતની ટીમ વડોદરા ખાતે રમાશે.ગુજરાત ટીમ ૦૯-નવેમ્બર-૨૦૨૫ થી દર્શનમ સ્પોર્ટ્સ એન્ડ એજ્યુકેશન એકેડેમી, વડોદરા ખાતે ઝારખંડ સામે રમશે.
ગુજરાત ક્રિકેટ એસોસિએશન તમામ પસંદ કરાયેલા ખેલાડીઓને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી.

1. કુશાન પટેલ
2. ⁠આહાન પોદ્દાર
3. ⁠સુજલ જીવાની
4. ⁠રુદ્ર એમ પટેલ
5. ⁠રુદ્ર પી પટેલ
6. ⁠આદિત્ય રાવલ
7. ⁠ક્રિશ ગુપ્તા
8. ⁠સ્મિત પટેલ
9. ⁠શેન પટેલ
10. ⁠ભવ્ય ચૌહાણ
11. ⁠પ્રિન્સ ભાલાલા
12. ⁠પાર્થ ખત્રી
13. ⁠નિર્મલ પ્રજાપતિ
14. ⁠આશુતોષ પટેલ
15. ⁠ શેહઝર દિવાન
16. ⁠જગત પટેલ – મેનેજર
17. ચેતન માંકડ   – કોચ
18 ભાવિક ઠાકર   – કોચ
20⁠ દિપક ઓઝા  – એસ એન્ડ સી કોચ
21. ⁠પ્રતિક ચંદારણા  –  ⁠ફિઝિયો
22  ભારત પરમાર  –  ⁠વિડીયો એનાલિસ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *