ભાજપના આ એમ.એલ.એ એ કોરોના ના દર્દીઓ તથા સગા માટે સહાયરૂપ બન્યા

Spread the love

કોરોનાની મહામારી માં ઘણા જ સાંસદો ધારાસભ્યો નેતાઓ ફોન ઉપાડતા નથી ગાયબ થઇ ગયા છે તે સાંભળ્યું છે પણ ભાજપના અસારવા ના ધારાસભ્ય પ્રદીપ પરમાર ૨૪ કલાક ફોન ચાલુ રાખીને સતત નગરજનોની સેવામાં રહ્યા છે પોતે વેક્સિન અપાવવા અને વેક્સિન લે તે માટે દરેક સાથે સંવાદ કરી રહ્યા છે પોતે અનાજ ની કીટથી લઈને માસ્ક , સેનેટાઇઝેર થી લઈને તમામ સેવામાં પ્રદીપ પરમાર તથા તેમના ધર્મપત્ની પણ મેદાને ઉતર્યા છે. આખા બોલા, અને પ્રજાના પ્રશ્ને ગમે તે અધિકારી હોય એક બે ને ત્રણ, તેવા આ ધારાસભ્યના મત વિસ્તારમાંકોરોનાના કેસો પણ ઓછા છે. ત્યારે શાંત અને પ્રજાના પ્રશ્ને ફાયરબ્રાંન્ડ રહેલા પ્રદીપ પરમારે સિવિલ હોસ્પિટલમાં અનહદ સેવાઓ કોરોનાના દર્દીઓથી લઇને તેમના સગાઓની કરી છે. ડોક્ટરોથી લઇને ૧૦૮ ના સ્ટાફને કોઇપણ સગવડ હોય તો આ ધારાસભ્યોને જણાવે એટલે સ્ન્છ પ્રદીપ પરમાર ૧૦૮ ની જેમ તમામ જરૂરીયાત પૂરા કરે,૧૦૮ બનેલા પ્રદીપ પરમારે કોરોનાની મહામારીમાં રેકોર્ડબ્રેક દર્દીઓની સેવા અને દવાખાના હાઉસપુલ હોવા છતાં, દાખલ કરાવવા છે. ત્યારે પોતાના સ્વખર્ચે અનાજકીટથી લઇને છાશ અને માસ્ક ઘરે ઘરે પહોંચાડીને કોરોના સામે લડવા જાગૃતકરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com