GJ-18 ખાતે “ડાકોરના ઠાકોર’ નામનું વાવાઝોડું ૨૬ જાન્યુઆરીના રોજ ત્રાટકશે, પબ્લિકનું ઘોડાપૂર આવે તેવી શક્યતા

Spread the love

ઠાકોર સમાજને લક્ષમાં નહીં લેનારા મોંમાં આંગળા નાખી જશે,

GJ-18 ખાતે “ડાકોરના ઠાકોર’ નામનું વાવાઝોડું ૨૬ જાન્યુઆરીના રોજ ત્રાટકશે, પબ્લિકનું ઘોડાપૂર આવે તેવી શક્યતા

રાજકારણમાં ઘણા રાજકીય પંડિતો ઠાકોર સમાજમાં ફલાણા ની પક્કડ ઢીલી પડી છે હવે ચણા નહીં પણ ફોતરા પણ નહીં વેચાય પણ ચણા ને પોતાની વાતો ના વડા કરવાવાળા ૨૬ જાન્યુઆરીના રોજ અનેક નેતાઓ ‘મુગેમ્બો’ બનીને બહાર આવશે જાગ ઉઠા ઇન્સાન તેમ ડાકોરના ઠાકોર હવે જાગી ગયા નો અહેસાસ ભલભલાને કરાવી દેશે, અલ્પેશજી ઠાકોર થી લઈને અનેક નેતાઓની સિંહ છાપ પકડ જોવાશે બાકી સમાજને જગાડવાથી લઈને અનેક નિર્ણયો થી સમાજમાં ખુશીનો માહોલ છે,

ડાકોરના ઠાકોરને રાત્રે ત્રણ વાગ્યે જગાડવા રોજબરોજ ખાટલા બેઠકો ચાલી રહી છે, ત્યારે GJ-18 મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર નટુજી ઠાકોર, ઠાકોર સેનાના આગેવાન એવા ગોવિંદજી ઠાકોર ગ્રામ્ય જિલ્લા તાલુકામાંથી આ કાર્યક્રમને સફળ તથા શક્તિ પ્રદર્શન બતાવવા એક નવો અધ્યાય સાથે જબરજસ્ત મહેનત આદરી છે

GJ-18 શૈક્ષણિક સંસ્થા સ્થાપવા માટેની ક્રાંતિની જહેરાત કરી છે આ માટે ક્રાંતિ ૨૯મી જાન્યુઆરીએ રાત્રે ત્રણ વાગે ફૂંકાશે. આ દિવસે રાત્રે ગજ વાગ્યે આ સંસ્થાનું ભૂમિપુજન કરવામાં આવશે. ઠાકોર સમાજના યુવાનો અને યુવતીઓ આ સંસ્થામાં ભળી શકે તે માટે આ સંસ્થા બનાવવામાં આવી છે. ઠાકોર સમાજને સિલાણ મેળવવામાં ૨૬ જન્યુઆરીએ રાતે ત્રણ વાગે ઠાકોર સમાજના આગેવાનોને કંઈ મૌજમસ્તી માટે કે કોઈ રાજકીય કાર્યક્રમ મદદરૂપ થવામાં આ સંસ્થા બનાવાઈ છે. ઠાકોર સમાજ શૈક્ષણિક રીતે પછાત રહી ન જા૫ અને વિકાસની દોડમાં પાછળ રહી ન જાય તે માટે આ સંસ્થા બનાવવામાં આવી છે. આ સંસ્થા ઠાકોર સમાજના વિકાસમાં પાયાના પથ્થરનું કામ કરશે. આજે ઠાકોર સમાજ ગુજરાતની વસ્તીમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતો હોવા છતાં આજે શિતલથી લઈને નોકરી ભપામાં પાછળ છે. તેનું કારણ સમાજની અંદર પછાતપણુ માટે ભોલાવ્યા નથી. સમાજના કામ માટે બોલાવ્યા છે. આ શૈક્ષણિક સંસ્થા ઠાકોર સમાજના યુવાનન્યુવતીઓને વિકાસનો માર્ગ ચીંધશે. તેમની વિકાસની દોડમાં પાયાના પથ્થરનું કામ કરશે. શિકાણનો અભાવ અને યુવાનોમાં દારૂની ટેવ છે. તેના કારણે આસમાજે સામાજિકથી લઈને રાજકીય અસ્તિત્વ ઉપરાંત આર્થિક સુખાકારી માટે પણ વલખા મારવા પડે છે. અલ્પેશ ઠાકોર હવે ઠાકોર સમાજના વિકાસનો પાયો બનવા માટે ખાતુર છે. અને તેથી જ પાર્થો નાખવાનું કામ કરી રહ્યા છે. આ માટે જ તેમણે ૨૬મી જાન્યુઆરી જે દિવસે પ્રજાસત્તાક જાહેર થયી હતો તે દિવસે ક્રાંતિ ફૂંકવાની જાહેરાત કરી હતી. તાજેતરમાં જ ઠાકોર સમાજના વિવિધ રાજકીય આગેવાનો સામાજિક શગૃતિનું વશુ કામ કરી રહ્યા છે. હજી થોડા સમય પહેલાં જ સૈનીબેન ઠાકોરે ઠાકોર સમાજના લોકોને જણાવ્યું હતું કે વાતેવાતે ભુવાઓ જોડે જવાનું છોડો. પોતાના સંતાનના ઇલાજ ડોક્ટર પાસે કરાવો, ભુવાઓ પાસે ન જાવ. આવો. દશામાનું વ્રત કરવાની કોઈ જરૂર નથી. દશામાં ક્યાંય કોઈને કશું કરતા નથી અને તે કોઈને નડતાં પણ નથી. હવે જેમને દશામાં મડતા હોય તેમણે દશામાને મારી પાસે મોકલી આપવા. હું તેમને મારી મોડે ગાડીમાં લઈને કરીશ. તેમણે જણાવ્યું હતું કે કોળી સમાજનો યુવાનને જજે અમદાવાદ જવાનું કહે તો કહે કે મને ત્યાં ન ફાવે, પણ સાંજે પડે તેને દારૂની પોટલી પીવાનું અપશ્રદ્ધામાંથી બહાર આવી. શું આ રીતે સમાજ વિકાસ કરશે. સમાજની દરેક પુવાન પગભર નહીં થાય ત્યાં સુધી કોઈ સમાજ વિકાસ નહીં કરી શકે. દરેક સમાજના અને દરેક રાષ્ટ્રના વિકાસનો આધાર યુવાનો હોય છે. હવે યુવાનો પોટલી પીને પડમાં રહે તો કંઈ ઠાકોર સમાજનો ઉહાર થવાનો છે. તેઓ જ્યાં સુધી ભાશે નહીં, સરકાર કે ખાનગી કંપનીઓમાં હૌદા મેળવશે નહીં ત્યાં સુધી તેમનું કુટુંબથી લઈને સમાજ કઈ રીતે આગળ આવશે. એકવીસમી સદી જ્ઞાનની સદી છે, જે સમાજ જ્ઞાનની યાત્રામાં પછાત રહી જશે તે સમાજ બધી જ રીતે પછાત રહી જશે. હાલમા તેમની જે સ્થિતિ છે તેનાથી પણ વધુ ખરાબ થશે. તેથી ઠાકોર સમાજના જીગવાનો આ સમય છે, તેઓ પોતાનો વિકાસ કરીને રાજયની વિકાસ કૂચમાં મહત્વનો હિસ્સો બની શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *