
ગુજરાતના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ પીડિત પરિવારની વારે આવ્યા હતા. ચોરીના કેસમાં બેફામ નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીને માર મારવામાં આવતા ધારાસભ્યને ફરિયાદ કરતા પોતે દબંગગીરી પબ્લિકના પ્રશ્ને કરી હતી, ત્યારે જ્યાં સુધી ધારાસભ્ય છું ત્યારે બરાબર છે બાકી બે બટન ખોલીને નીકળી જઈશ તો બાલાસિનોર થી ગાંધીનગર લાંબા કરી દઈશ મહિલા પીઆઇ દ્વારા ચોરી કબુલવા માર્યો હોવાની પણ વાત સામે આવી છે ચોરી કબુલ કરવા પરિવારને દબાણ પીઆઇનું થતા ધારાસભ્યની એન્ટ્રીથી મારે ધમાલ મચી હતી
બાલાસિનોર ખાતે લીંબજ માતા ના મંદિરમાં ચાંદીના પગ ચોરાઈ જતા ધોરણ નવમાં ભણતા વિદ્યાર્થીને ઢોર મારવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા સરપંચ થી લઈને ગરીબ પરિવારને માર મારવામાં આવતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પીઆઇ મહિલા સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે મહીસાગરના એસપી સમક્ષ પીઆઇ ને સસ્પેન્ડ કરવા પણ માંગ ઉઠવા પામી છે
પ્રજાને અન્યાય થતા પોલીસ દ્વારા ખોટી રીતે માર મારવામાં આવતા ધવલસી દ્વારા પ્રજાના પ્રશ્ન દબંગગીરી થી પ્રજામાં ખુશી નો માહોલ સર્જાયો, ત્યારે બીજી ઓરડી જે રિમાન્ડ હોમ કે સેટિંગ ડોટ કોમ? ધારાસભ્યને બે કલાક બેસાડતા પબ્લિકની હોહા