રીયલ એસ્ટેટમાં ભારેખમ મંદી, મકાનો, ફલેટો, દુકાનો ખાલી ખમ ખટારા, EMI લોન લેનારા ની સંખ્યા વધી, મોટી લોન લેનારા ઘટયા,

Spread the love

ખરીદનાર વર્ગ ઘટ્યો, અનેક બિલ્ડરોના બોકડા બોલાઈ જશે, લોન લેનારા ઘટ્યા

**************

રીયલ એસ્ટેટમાં ભારેખમ મંદી, મકાનો, ફલેટો, દુકાનો ખાલી ખમ

************

ખટારા, EMI લોન લેનારા ની સંખ્યા વધી, મોટી લોન લેનારા ઘટયા,

*************

ગાંધીનગર
શિવ કા દાસ કદી ના રહે ઉદાસ, હર હર ભોલે ગિરનાર ડોલે, જય ગિરનારી ના નારા સાથે આપલો કાનો, પણ જુનાગઢ તળેટીમાં પહોંચી ગયો છે બાકી વાંસળી પછી શંખ વગાડતા પણ કાનાને જોર આવડે છે. ત્યારે હાથમાં ડમરુ સાથે ડમ ડમ ભોલે તેમ મંત્રીઓ પણ જોડાયા છે. ભોલેની પૂજા કરીને ધન્યતા અનુભવી હતી. ગરવા ગિરનારની ગોદમાં અને શિવના હારે આપણો કાનો.. બાકી આપણા ડેપ્યુટી મુખ્યમંત્રી દાદાને ખૂબ જ માને છે દાદા અને કાના
દેશમાં અત્યારે રિયલ એસ્ટેટ એવા બિલ્ડરો દ્વારા ફલેટો બંગલા મકાનો દુકાનો એટલી તાણી દીધી છે કે લેનારા ઘટી ગયા. ખરીદનારસ કૌશ? દેશમાં જરૂરિયાત મકાનો કરતા ચાર ગણા મકાનો વધી ગયા. સરકાર દ્વારા ગરીબો માટે બનાવેલા આવાસો હજારો ખાલી ખમ છે, બાકી લોકોની જરૂરિયાત ટુ બીએચકે અને શ્રી બીએચકે છે તે સરકાર બનાવતી નથી, બીજી બાજુ બિલ્ડરો દ્વારા લોકોને ચકાચોધ ૧૪ કરવા સ્વીમીંગ પુલ, લાઇબ્રેરી, જીમથી લઈને અનેક સગવડો છતાં મકાનો લેવાવાળા ઘટી ગયા હોય જેવી સ્થિતિ સર્જાઈ છે, દરેક શહેરમાં જ્યાં બિલ્ડિંગોના કામ પૂર્ણ થઈ ગયા હોય અને જયાં લાઇટો ચાલુ હોય તે મકાન વેચાઈ ગયા અને લાઈટો બંથ છે તે મકાનો ખાલી છે, સવારે કપડાં સૂકવેલા હોય તે મકાનમાં કોઈ રહે છે, અને મકાન વેચાઈ ગયું છે ઘણીવાર બિલ્ડરો ભાડે આપી દેતા હોય છે, બેંકોની લોન અને અનેક જગ્યાએ પથારા પાથરીને દરેક જગ્યાએ ટોપલા ભરીને સ્કીમો લાવનારા બિલ્ડરો ના હાલ પીપળા ભરીને નાલા બેંકોના ભરવાના નીકળે તેવી હાલત છે, રિયલ એસ્ટેટનો બબલ ફુગ્ગો ફૂટી જવાની તૈયારીમાં જ છે, બાકી ઝટકા ની રાહ જોઈ રહી છે, સૌથી વધારે લોકોની આવક બંધ અને ખર્ચા વધી ગયા છે, ઇએમઆઈ ની લોનેો એ મકાન ખરીદનારા નો દાટ વાળી દીધો ઈએમઆઈ માંથી બહાર નીકળે તો મકાન ખરીદે, ત્યારે હવે ભાડે રહેનારાઓની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે, અને ભાડે રહેનાર બને ત્યાં સુધી કોઈ ચીજ વસ્તુ જરૂરિયાત ખૂબ જ હોય તે વસાવે બાકી ચલાવે. ના કારણે અનેક ચીજ વસ્તુઓમાં મંદી આવી છે, એક ટેમ્પોમાં સામાન ભરાઈ જાય એટલે પૂરું, મકાન ખાલી કરાવે એટલે એક મેટાડોરમાં સામાન સાથે બીજી જગ્યાએ, ત્યારે આવનારો સમય કપરો સાબિત થશે, મધ્યમ વર્ગ પીસાતો જાય છે મધ્યમ વર્ગ માટે કોઈ જ મકાનની સ્કીમો નથી જે તે રાજયમાં ટુ બીએચકે અને શ્રી બીએચકે બનાવ્યા તેમાં ફોર્મ ભરનારા લાખો છે પણ વનબીએચકે ગરીબો માટે બનાવતા મકાનો હાલ ખાલી ન એમ ખટારાની જેમ ખાલી દેખાઈ રહ્યા છે. રાત્રે જે મકાને અને બિલ્લીંગો વેચાઈ મેં નથી તે ખંડેર અને ભૂતિયા લાગી રહ્યા છે, – રિયલ એસ્ટેટમાં મંદિરના ડાકલા વાગી S ગયા છે. બસ ફક્ત આ ડાકલામાં બેંકોના ભુવાઓ પૂલે તેની રાહ જોવાઇ રહી છે, – બાકી જે ઘર પરિવાર છે તેના કરતાં 1 મકાનોની સંખ્યા વધી છે.
1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *