કોરોના સંક્રમણના કારણે સરકારી કચેરીમાં 50 ટકા કર્મચારીના નિયમને હવે બદલીને પૂર્ણ સંખ્યા હાજર રહીને કામગીરી શરૂ કરવાનો કરાયો આદેશ
સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ
આજથી કચેરીઓમાં 100 ટકા હાજરી શરૂ
કોરોના કેસમા ઘટાડો થતા લેવાયો નિર્ણય
સરકારી કર્મચારીઓનુ વર્ક ફ્રોમ હોમ પૂર્ણ થયું છે. હવેથી સરકારી કચેરીઓમાં 100 ટકા હાજરી રહેશે. કોરોના કેસમા ઘટાડો થતા નિર્ણય લેવાયો છે. કોરોના સંક્રમણને લઇ 50 ટકા સ્ટાફ સાથે કામગીરી ચાલતી હતી. દોઢ મહિનાથી વર્ક ફ્રોમ હોમની કામગીરી ચાલતી હતી.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
આ અંગે GADના ACS કમલ દયાણીએ પરિપત્ર જાહેર કર્યો છે.
બેન્કોની દશા બેઠી, SBI માં અધધ 78,072 કરોડનો ફ્રોડ, ટોટલ આંકડો સાંભળીને ચોંકી જશો
અદાણી પાસેથી બાકી રહેતા 1400 કરોડ વસૂલ કરી સરકાર કોરોનામાં વાપરે તો RBI પાસે લોન ન લેવી પડે, હાઇકોર્ટમાં થઈ અરજી