ગુજરાતમાં વિકાસ તો થયો, પણ જાેવા જઇએ તો કરોડોના ખર્ચ સામે માંડ લાખોનો હોય અને જ્યારે ચી-વસ્તુઓ બગડી જાય તો યુઝ એન્ડ થ્રો કરનારા માટે સબક હોય તેવું દેખાઇ આવે છે. ત્યારે પોલીસની ટ્રેનીંગ હોય ત્યારે રાયફલ શુંટીાગ દરરોજ સવારે પોલીસને કરાવવામાં આવે છે. ત્યારે ટ્રેનીંગ દરમ્યાન જ્યાં રાયફલ શુંટીગ ની તાલીમ આપવામાં આવે છે. તેવા પતરા લગાવવામાં આવે છે, અને આ પતરાને ગોળી વીંધી નાંખે તેવી રીતે મૂકવામાં આવે છે. ત્યારે આવા અનેક પતરાઓ ગોળીથી છલ્લી થયા બાદ કોઇ જ કામના નથી રહેતા, ત્યારે મોંઘાદાટ અને જાડા ગેજના પતરાનો સદ્ઉપયોગ પોલીસે વેસ્ટમાંથી બેસ્ટ હોય તેમ વૃક્ષો જ્યાં વાવવામાં આવ્યા છે, તે વૃક્ષો ને નુકશાન ન કરે, તેવા શુભ આશયથી લગાડવામાં આવ્યા છે.
સે-૨૭ એસ.પી. કચેરી પાસે આવેલા મેદાનમાં પતરાઓ ગોળીથી છલ્લી થયેલા અનેક પડ્યા છે, ત્યારે આ સદ્ઉપોયગ ઝાડના પાંદડાની માવજત કરવા ઉંચી આઇડીયા વાપરી હોય તેમ પતરાનો પણ સદ્ઉપયોગ કરવામાં આવ્યો છે.