દેશના પીએમ ઝાલમુરી ખાતા નજરે પડ્યા, કેટલું પેમેન્ટ ચૂકવ્યું જુઓ વિડિયો

Spread the love

 

ભારતના વડાપ્રધાન દેશને એક અલગ ફલક ઉપર લઈ ગયા છે, ત્યારે શ્રમજીવી થી લઈને નાની વ્યક્તિની પણ ચિંતા કરતા આપણા પીએમ નાના દુકાનદારને ત્યાં જાલમૂરી ખવડાવો તેમ કહી રહ્યા છે, અને કેટલા પૈસા થયા, તો દુકાનદાર ના પાડી રહ્યો છે, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ₹10 ની નોટ આપી અને દુકાનદારે કહ્યું કે 10 વાળી અને 20 વાળી ત્યારે 10 વાળી બનાવવા કહ્યું, ત્યારે આ 10 ની નોટ પીએમના હાથથી લીધી તે કેટલી નસીબવંતા આ વેપારી હશે, બાકી આ 10 ની નોટ લોકો સો રૂપિયા આપીને એ નોટ આપવા માટે કહી રહ્યા છે, ત્યારે વેપારી માટે તો પીએમ મોદી બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હોય તેમ તેની દુકાન હવે ધમધોકાર ચાલશે, કોઈ કલાકાર કે કોઈ વ્યક્તિની જરૂર નથી, પીએમ તેમની દુકાને નાસ્તો કરી રહ્યા છે, ત્યારે આપણા પીએમ કોમનમેન…

ત્યારે પીએમ મોદી જારગ્રામ ખાતે વેપારીને ત્યાં બધું પૂછી રહ્યા છે, આ ફોટો એ સમજાવી રહ્યો છે કે પીએમ દરેક નાનો વર્ગ અને શ્રમજીવીની પણ ચિંતા કરી રહ્યા છે, કારણ કે પીએમ ને ખબર છે કે દેશ જે ચાલી રહ્યો છે તે ઇકોનોમી છે તે નાનો શ્રમજીવી વર્ગ ચલાવે છે, દરેક ચીજ વસ્તુઓ આસાનીથી તમને ઘર સુધી મળી રહે તેઓ જો દેશ હોય તો ભારત છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *