16 વર્ષ પહેલાં લીધેલી લાંચમાં ત્રણ વર્ષની સજા, આરોપીમાં ફડક, કોર્ટ બની કડક,

Spread the love
સુરતના માંગરોળ તાલુકામાં આજથી બરાબર 16 વર્ષ પહેલા નાયબ મામલતદારે રૂપિયા 500ની લાંચ માંગી હતી. જે હવે તેમને ભારે પડી ગઈ છે. સનમુખ ચૌધરી નામના નાયબ મામલતદાર. એમણે દસ્તાવેજના આધારે હક્ક પત્રકમાં નામ દાખલ કરવાની કામગીરી માટે લાંચ માંગેલી. જે પછી ફરિયાદીએ ACBનો સંપર્ક કરી પકડાવી દીધા હતા. હવે સુરતની કોર્ટે આ લાંચિયા મામલતદારને ત્રણ વર્ષની સજા અને રૂપિયા વીસ હજારનો દંડ ફટકાર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *