ગઇકાલે કેજરીવાલની ગુજરાત મુલાકાત બાદ તેઓએ રાજુલા કોંગ્રેસી ધારાસભ્ય અમરીશ ડેરને ફોન કરીને રેલવેનાં આંદોલન મુદ્દે ચર્ચા કરી હતી. જાેકે આ ફોન બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કેજરીવાલે અમરીશ ડેરને છછઁમાં જાેડાવવાનું આમંત્રણ આપ્યું છે. બીજી તરફ અમરીશ ડેરે જણાવ્યું હતું કે મારે આમ આદમી પાર્ટીમાં જાેડાવવા અંગે અરવિંદ કેજરીવાલ સાથે વાત થઈ નથી. તેઓએ ઉમેર્યું હતું કે રેલવે આંદોલન મુદ્દે કેજરીવાલે ફોન કર્યો હતો અને તેઓએ કોઈ આમંત્રણ પણ નથી આપ્યું.

અમરીશ ડેરે માં જાેડાવવાની ઓફર ફગાવ્યાં બાદ કોંગ્રેસ આક્રમક બની હતી. કોંગ્રેસનાં પ્રવક્તા જયરાજસિંહ પરમારે આ મુદ્દે ગોપાલ ઇટાલિયાની બરાબરની ઝાટકણી કાઢી હતી. બીજી તરફ ગઇકાલે ટિ્વટર પર કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડીયા અને ગોપાલ ઇટાલિયા સામસામે આવી ગયા હતા.