બ્રાઝિલમાં વિમાન ઈમારત સાથે અથડાયું પાઈલટ-સહપાઈલટના મોતઃ ત્રણ ઘાયલ

Spread the love
બ્રાઝિલથી હાલમાં મોટા સમાચાર આવી રહ્યા છે. એક વિમાન અચાનક એક ઈમારત સાથે અથડાયું. આ અકસ્માત બ્રાઝિલના બેલો હોરીઝોન્ટે ક્ષેત્રમાં વર્ષો હતો. અકસ્માત બાદ તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરુ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, વિમાનમાં સવાર પાઈલટ અને સહ-પાઇલટના મોત થયા છે. વિમાનમાં સવાર ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે. સદનસીબે, ઈમારતની અંદર કોઈને ઇજા વઈ નવી.

અધિકારીઓનું કહેવું છે કે વિમાન સીડી -સાથે અવડાયું હતું.

ફાયર વિભાગના અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે દક્ષિણપૂર્વ

બ્રાઝિલના મુખ્ય શહેર બેલી હોરીઝોન્ટેમાં સોમવારે એક નાનું વિમાન રહેણાંક ઈમારત સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં પાઈલટ અને સહ-પાઈલટનું મૃત્યુ વયું હતું, જ્યારે તેમાં સવાર ત્રણ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મિનાસ ગેરાઇસ રાજયના ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઈમારતની અંદર કોઈને ઈજા વઈ નથી અને તૂટી પડવાનો ભય નથી.

અકસ્માત બાદ, હળવા વિમાનમાં સવાર ત્રણ ગંભીર રીતે ઘાયલ મુસાફરીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં બધાની સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર, વિમાન ઈમારતની સીડી સાથે અવડાયું હતું. ફાયર વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ફોટામાં બચાવકર્તાઓ રહેવાસીઓને ઈમારત

ખાલી કરવામાં મદદ કરી રહ્યા છે. આ અકસ્માતમાં નોંધપાત્ર નુકસાન થઈ શકે છે, પરંતુ સદનસીબે, અંદર રહેલા લોકો બચી ગયા.

થોડા દિવસો પહેલા, ટેકસાસમાં એક નાનું વિમાન કેશ થયું હતું, જેમાં સવાર પાંચેય લોકોના મોત થયા હતા. હેપ્સ કાઉન્ટીના ન્યાયાધીશ રુબેન બેસેરાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે આ અકસ્માત ગુરુવારે રાત્રે ઓસ્ટિનથી લગભગ ૪૦ માઈલ (૧૪ કિલોમીટર) દક્ષિણપશ્ચિમમાં વિમ્બર્લીમાં વર્ષો હતો. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ અહેવાલ આપ્યો છે કે સેરના ૪૨૧C વિમાન, જેમાં પાંચ લોકો હતા, રાત્રે લગભગ ૧૧:૨૫ વાગ્યે ફ્રેશ થયું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *