ગુજરાત સ્ટેટ પ્લાસ્ટીક મેન્યુ ફેકચરર્સ એસોસિએશન ર૦ર૬-ર૭ના પ્રમુખ તરીકે અનિશ પટેલની નિમણૂંક

Spread the love

 

અમદાવાદ 

ગુજરાત સ્ટેટ પ્લાસ્ટીક મેન્યુ ફેકચરર્સ એસોસિએશન ર૦ર૬-ર૭ના હોદ્દેદારોની નિમણૂંક કરવામા આવી છે જેમાં અનિશ પટેલ (પ્રમુખ) મનસુખ સાવલિયા (માનદ મંત્રી) તથા કૌમિલ પટેલ પ્રેસ મીડિયા કમિટીના ચેરમેન તરીકેની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *