દેશ માં 25 જૂન એટલે મીસાવાદી ઓને કોંગ્રેસ ની સરકાર વખતે ઈન્દિરાજી એ દેશ માં કટોકટી નાંખતા અનેક મીસાવાદી ઓ 19 મહીના થી વધારે જેલોમાં બંધ રહેવું પડ્યું હતું .ત્યારે ગુજરાત માં જે મીસાવાદી ઓ એટલે કે જુના જનસંઘના એવા કાર્યકરો હાલ માંડ ગુજરાત માં 20 ટકા જીવીત છે ,ત્યારે દર વર્ષ આ મીસાવાદી જનસંઘના જુના પાયાના કાર્યકરો નું હરહમેંશા 25 જૂન ના રોજ સન્માનવનો કાર્યક્રમ યોજાય છે .
ભાજપ આજે મોટી લાર્જેસ્ટ પાર્ટી બનવાનું કારણ આ જુના જનસંઘી એવા મીસાવાદીઓ છે .જેમણે કટોકટી કાળ માં લોકતંત્ર ને જીવીત રાખવા જેલભરોથી લઈને અનેક આંદોલનો કર્યા હતા . 1975 ની કટોકટી સમય માં અનેક ભાજપ ના તથા આજ ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેશુભાઈ પટેલ ,સંકરસિંહ વાઘેલા ,દત્તાજી ,સુરેશ મહેતા ,વિજય રૂપાણી થી લઈને મહેશભાઈ આહિરે પણ જેલ ભોગવી હતી . ત્યારે આજે મોટા ભાગના સારી એવી ઉચ્ચ જગ્યાએ સેવા આપી ચુક્યા છે .અને ઘણા જ નેતાઓ ગુજરીગયા છે . ત્યારે આજે અમદાવાદનાઅસારવા . એવા મેઘાણી નગર માં રહેતા મહેશભાઈ આહીરે દર વર્ષે ભાજપના નેતા ઓ દ્ધારા સન્માન કરવામાં આવે છે .ત્યારે આજ રોજ અમદાવાદ અસારવા એવા મેઘાણી નગર ખાતે ધારાસભ્ય શ્રી પ્રદીપ પરમાર પૂર્વં નગર સેવક બીપીન પટેલ ,અન્ય નગર સેવકો તેમજ કાર્યકરો દ્વારા તેમને બિરદાવી ને જે ભાજપ ને વટવૃક્ષ બનાવવામાં હરણ ફાળો આપ્યો છે .તેમના હસ્તકથી વૃક્ષારોપણ કરાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા .
આ પ્રંસગે મહેશ આયરને ગાંધીનગર એવા કમલમ GJ -18 સે.21 ખાતેના ભાજપ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ દ્વારા સન્માનિત કરેલ અને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું .તથા GJ -18 ભાજપ શહેર પ્રમુખ રુચિર ભટ્ટ ,કનુભાઈ દેસાઈ ,ગૌરાંગ પટેલ દ્વારા રાયસણ ના કમલમ ખાતે તેમનું સાલ ઓઢાડીને સન્માન કરવાં આવ્યું હતું .