દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસની મુલાકાતે ય્ત્ન-૧૮ જિલ્લાની લેવાના છે, ત્યારે તેમણે કરેલા કામો ના ઉદ્ઘાટન પ્રસંગે તડામાર તૈયારીઓ આરંભી દીધી છે, ય્ત્ન-૧૮ ના કલોલ ના વડસર ખાતે આનંદમ પરિવાર દ્વારા નવનિર્મિત જેડવા ગામ તળાવ પૌરાણિક ગણપતિ દાદા ના મંદિરે દર્શનથી લઈને અનેકવિધ બે દિવસમાં કરેલા કામોની રીબીન કપાશે, ત્યારે સૌથી મોટી વાત વર્ષોથી અહીંયા મેષ રાશિનો દબદબો છે, ય્ત્ન-૧૮ મેષ રાશિને ફળ્યું છે, ત્યારે ત્રણેય મેષ રાશિ હાલ ભેગી થવાની છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ જિલ્લા પ્રમુખ અનિલ પટેલ, ભાજપ શહેર પ્રમુખ આશીષ દવે ત્રણેય “મેષ રાશિ” કાર્યક્રમમાં મજબૂતાઈથી ભેગા જાેવા મળશે, જિલ્લા પ્રમુખે જિલ્લા પંચાયતથી લઈને તાલુકા પંચાયતમાં વટ પાડી દીધો છે, ત્યારે શહેર પ્રમુખ સંગઠન મજબૂત બનાવવા અનેક નવા કાર્યકરોની ફોજ શહેર પ્રમુખ ઉતારી રહ્યા છે, ત્યારે અનાયાસે ‘ટ્રીપલ-છ’ ભેગા થશે. વિકાસશીલ પુરુષની વિકાસયાત્રામાં ગમા ગમ અને પબ્લિક હકડે ઠઠ વટ કે સાથ કેન્દ્રીય ગૃહમંત્રીને જાેવા ભલે મોડું થાય પણ ઊભી રહે છે.ય્ત્ન-૧૮ જિલ્લાને વિકાસશીલ બનાવવા અનહદ ફાળો પીએમ તથા કેન્દ્રીય ગૃહ મંત્રી છે, ત્યારે પબ્લિક ઝલક જાેવા ફલક ઉપર પણ તડકામાં તપવા તૈયાર.
