રાજકોટવાસીઓ બહાર ખાતા ચેતજો! “G.J-3 ઢોસા કોર્નર” ના સાંભાર અને “જય દ્વારકાધીશ હોટલ” ની લસણની ચટણીમાં કેન્સર નોંતરતો પ્રતિબંધિત કેમિકલ રંગ ઝડપાયો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા આ બંને વેપારીઓને કોર્ટે ૬-૬ માસની GJ કોર્નરને ૫ કોટ 6 અને જય દ્વારકાધીશય હોટલને ર ર લાખનો દંડ ફટકાર્યો છે.