દેશમાં કોરોનાની મહામારી બાદ દરેક પુરુષ, સ્ત્રીને શરીરમાં ઇમ્યુનીટી ઘટી જવી અને ખાસ મ્૧૨ ની ભારે ઘટના કારણે હાથપગ તુટવા, અશક્તિ આવવી, ભૂલી જવું, આંખે ઝાખળ આવવી, હાડકા દુખવા, સાંધા દુઃખવા ની લઇને અનેક રોગોના મ્૧૨ ની કમીના કારણએ આવી રહ્યા છે. મ્૧૨ ની કમી ઇર્ નું પાણી પીવા હોવાની પણ એક ડોક્ટરે પુષ્ટી કરી હતી. ત્યારે કોરોનાની મહામારીમાં મહીલા, પુરુષોમાં ઇમ્યુનીટી ઘટી જવામાં મોટામાં મોટો ફાળો હોય તો મ્૧૨ ની કમી છે.ત્યારે B-૧૨ નો રીપોર્ટ GJ-૧૮ સિવિલમાં થતો નથી. નહીં થવાનું કારણ સમજાતું નથી, ત્યારે મોંઘાદાટ રીપોર્ટ થતાં હોય અને મ્૧૨ નો રીપોર્ટ ન થાય તે કઇ રીતે બને, ત્યારે મ્૧૨ ના રીપોર્ટ કરાવવા મોટાભાગના લોકોએ પ્રાઇવેટ હોસ્પીટલમાં જવું પડે છે. પ્રાઇવેટ હોસ્પીટલ એટલે કે લેબોરેટરીવાળાઓ પોતે ૭૦૦ રૂપિયા આ રીપોર્ટ કરવાનો લે છે, પ્રાઇવેટ લેબ ઘારકોએ લૂંટ મચાવી છે.
GJ-૧૮ ની સિવિલમાં રીપોર્ટ ન થતાં આખરે મજબૂર ગ્રામ્ય વિસ્તારનો ગરીબ વર્ગના છૂટકે પ્રાઇવેટ લેબમાં મ્૧૨ નો રીપોર્ટ કરાવવા મજબૂર બનવું પડે છે. ત્યારે રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રંન્ટો તથા દરેક ચીજ-વસ્તુઓ લેબ માટે ખરીદવા ગ્રાન્ટો આપી રહી છે. ત્યારે મોંઘાદાટ મશીનો ખરીદ્યા પણ મ્૧૨નો રીપોર્ટ સિવિલમાં ના થતો હોય તો કેમ બની શકે? ત્યારે સિવિલના અધિક્ષક દ્વારા પણ આ વાતની ગંભીરતા લેવાની જરૂર છે. અને તપાસ કરાવવાની જરૂર છે. કારણ કે કોરોનાની મહામારી બાદ મોટામાં મોટી બિમારી હોયતો અત્યારે પુરુષો અને સ્ત્રીઓમાં મ્૧૨ની કમી છે. જે GJ-૧૮ સિવિલમાં રીપોર્ટ ન થતો હોવાથી સિવિલના ડોક્ટરો મ્૧૨ રીપોર્ટ કરાવવાની કહેતા નથી, અને લખતા નથી, જે ફોર્મ લેબનું આપે છે. તે ફોર્મમાં પણ B12નું લખાણ છાપેલ નથી. ત્યારે સિવિલના એક અધિકારીને પૂંછતા તેમણે જણાવ્યું હતું કે, B૧૨ નો રીપોર્ટનું મશીન અમારી પાસે નથી, તો મોટા મશીનો હોવા છતાં આ મશીન ન હોય તે નવાઇ લાગે છે. ત્યારે GJ-૧૮ ના નાગરજનો માટે ભાઇ હવે કાંક કરો, કોરોનાની મહામારીમાં નગરજનો, ગ્રામજનો પૈસે ટકે સૂપડા-સાફ થઇ ગયા છે, ત્યારે GJ-૧૮ ની સિવિલમાં કોરોનાની મહામારી બાદ મ્૧૨ ની મહામારી પુરુષ અને સ્ત્રીઓમાં જાેવા મળી રહી છે. ત્યારે GJ-૧૮ ની સિવિલમાં આ રીપોર્ટ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.