ગુજરાતની વિધાનસભા માં ૧૮૨ ધારાસભ્યો છે. ત્યારે એવા પણ ધારાસભ્યોછે , કે હજુ , પણ સદાઈથી જીવી રહ્યા છે. બાકી MLAઅને ક્યાંય મંત્રી બની જાય તો શેફ અને વટ એવો મારે કે ક્યારેય સત્તા જાેઈ ના હોય , પણ ઘણા જ MLA એવા છે , કે હર હંમેશા સાદાઈથી જીવ્યા છે. તેમને કોઈપણ પ્રકારની સગવડો નહિ પણ સગવડો હોય તો પણ ચલાવી લે , ત્યારે ભાજપમાં જાેવા જઈએ તો પૂર્વે MLAનંબર ૧ હોય તો મહેન્દ્ર મશરૂ , જેઓ જી્ બસમાં મુસાફરી આજે પણ કરે છે. સાદાઈથી જીવવાનું કુદરતના વાતાવરણમાં રહેવાનું, ત્યારે બીજા પૂર્વ MLAકનુ કલસરીયા તે પણ ભાજપમાં હતા, પણ ભાજપ છોડ્યા બાદ MLAબની શક્યા નથી, પણ હા, ઇમાનદાર તરીકે અને સેવાની છાપ પણ આજે અકબંધ છે. ત્યારે હાલમાં સ્ન્છ ચાલુ તથા પૂર્વ વિધાનસબાના ઉપાધ્યક્ષ એવા શંભુજી ઠાકોર જેઓ ૧૮૨ ધારાસભ્યોમાં અલગ તરી આવે ચે. મીટીંગ, કે સરકારી કાર્યક્રમ હોય તો સજ્જ હોય બાકી સાદું જીવન જીવવાનું અને ગમે ત્યાં રોડ, રસ્તા પર કાર્યકર મળે તો બાંકડે બેસ્તા જવાનું, પ્રજાના કામો કાર્યકરો પાસેથી જાણવાના અને બેઠક પણ બાંકડા બેઠક, ત્યારે તસ્વીરમાં જાે દેખાઇ રહ્યા છે. તે પૂર્વ વિધાનસભાના ઉપાધ્યાક્ષ શંભુજી ઠાકોર છે. અને પોતે હાલ ધારાસભ્ય ગાંધીનગર દક્ષિણ સીટમાંથી પ્રતિનીધત્વ કરી રહ્યા છે. પોતે ઘરે પણ સવારે દૂધ લેવા જવાનું અને નિત્યક્રમ આંગણું સાફ કરવાનું, ગમે ત્યાં સવારે-સાંજે વોકીંગ કરવા નીકળો એટલે ગંજી ઉપર ચાલતા આ MLAમળી જાય, હરહંમેશા, સાદાઇથી જીવતા ત્રણ ટર્મથી સૂંટાઇ રહ્યા છે અને આ ઓથી ટર્મ ચાલી રહી છે.GJ-૧૮ ના દક્ષિણના MLAહાલ ૧૮૨ ધારાસભ્યોમાં સૌથી સાદી લાઇફ જીવનારા છે. ત્યારે ત્યારે પૂર્વ MLAની સંખ્યા ગણો અને હાલમાં ચાલું રનીંગ સ્ન્છ માં પણ સાદી લાઇફ જીવનારા MLAમોટાભાગના BJPના જ રહ્યા છે. કાર્યકર નો પોન આવે તો ગાડી લઇને પહોંચી જાય,અને બાંકડે બેઠક કરવાની, ત્યારે રજાના દિવસોમાં કાર્યકરોની બેઠક હોયત્યાં જમાવડો કરવાનો, ત્યારે ૭૦ વર્ષ થી વદારે વય ધરાવતાં ઠાકોરબંધુ આજે પણ મજબૂત છે.