નગરજનો વોકીંગ ફૂટપાથ શ્રમીકોનું સીટીંગ બસેરા?

Spread the love

ગુજરાતનું પાટનગર GJ-૧૮ એટલે કે દરેક હુકમો, આદેશો, પરીપત્રો, ઠરાવો અહીંથી થાય, પણ ગુજરાતના તમામ જિલ્લામાં કડકાઇથી અમલ કરાવવા કડક સૂચના આપવામાં આવે, પણ GJ-૧૮ ખાતે જ્યાંથી નિયમો, કાયદા ઘડાય છે, ત્યાં જ કોઇ જ પ્રકાર ની પક્કડ તંત્રની નથી, ત્યારે ય્ત્ન-૧૮ ખાતે દિવસે ને થાય તેટલા ગેરકાયદે કામો અને ઝુપડપટ્ટી રાત્રે ખીલી રહી છે. પાકા મકાનો કરતાં કાચા-પાકા જેવી ઝુપડપટ્ટીઓ ખૂબજ વધી ગઇ છે. ત્યારે GJ-૧૮ મનપા દ્વારા નગરજનો, માટે રોડ, રસ્તા ક્રોસ કરવાથી લઇને ચાલતા જતા હોય તો ફૂટપાથ બનાવી છે. ત્યારે આ ફુટફાથો ઉપર શ્રમીકોનો કબજાે જામી ગયો છે. નગરજનો માટે વોકીંગ પણ શ્રમીકોનું સીટીંગ બસેરા હોય તેમ પરીવાર અને પેઢીયો સામે આખી GJ-૧૮ ફૂટપાથો ઉપર રમવા લાગી છે. ત્યારે નગરજનો રોડ, રસ્તા પર ચાલવા મજબૂર બન્યા છે. અને એક્સીડન્ટ જેવી ઘટના થાય તો જાન તો જાય નગરજનની જેવો ઘાટ સર્જાયો છે.
GJ-૧૮ મનપા દ્વારા જે બસ્ટેન્ડો બનાવવામાં આવ્યા છે. તેમાં પણ આલીયા, માલીયા, જમાલીયા, થઇ લઇને વેપારીઓ તથા શ્રમીકોનો કબજાે જમાવી દીધો છે. ત્યારે પરપ્રાંતીઓ ની ઝુપડપટ્ટીઓથી GJ-૧૮ ઉભરાઇ રહ્યું છે.ત્યારે એક શ્રમીકને પૃચ્છા કરી કે આ ફૂટફાથ ઉપર રાત્રે સુઇ જાવ છો, અને કોઇ કાર-ચાલક રાત્રે દારૂ ઢીચેલા અથવા બેલેન્સ ગુમાવી દે અને ગાડી ચડાવી દે તથા કોઇ દુર્ઘટના થાય તો શું? ત્યારે આ શ્ર્રમીકે ભગવાન ઉપર છોડી દીધું. ત્યારે બીજાે પ્રશ્ન પૂછ્યો કે, ફૂટપાથ ઉપર કેમ સુવો છો? તો જવાબ આપ્યો કે આવતા-જતા રાત્રે વાહનોના કારણે પવન આવે છે, એટલે, હવે આને શું સમજવું? ત્યારે રોડ, રસ્તા, અને ફુટપાથો ઉપર બે ફીકર સુઇ રહેતા આ શ્રમજીવીઓ ના કારણે હવે નગરજો મુખ્યમાર્ગ ઉપર ચાલવા મજબૂર બન્યા છે. તથા ફૂટપાથો ઉપર ગંદકી,થી લઇને સોચાલયો પણ ત્યાં કરતા હોવાથી દુર્ગંધ પણ મારી રહી છે. ત્યારે હવે મનપા દ્વારા દબાણો હટાવોથી લઇને અનેક સમસ્યા મનપા સાથે ઉભી છે. ત્યારે મનપા દ્વારા વિકાસ થયો પણ વિકાસના ફળો જેમાં બસ્ટેન્ડ નબાવ્યા, ફૂટપાથો તેના ફળતો શ્રમીકો જ ચાખી રહ્યા છે. ત્યારે નગરજનો માટે કેરીનો ગોટલો પણ વિકાસનો સુંચવા મળ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com