GJ-૧૮ મનપાનો વહીવટ જ્યારથી મહાનગર પાલિકા બન્યું છે, ત્યારથી કફોડી સ્થિતિ થઇ હોય તેમ દરેક મુખ્યમાર્ગ ઉપર જે સર્કલો છે, તે સરક્લો ની અંદર આંખલાઓ ફરી રહ્યા છે. મનપા દ્વારા સીક્યુરીટી, સાફ-સફાઇ, બગીચાનું મેઇન્ટેનન્સ હોવા છતાં અને તાર-ફેન્સીંગ, ગ્રીલ નાંખેલી હોવા છતાં અબોલ જીવ એવા આંખલાઓ ઘુસી કેવી રીતે ગયા તે પ્રશ્ન છે.ત્યારે GJ-૧૮ ના સર્કલોમાં આંખલાઓ ચહી રહ્યા છે. મોટા આંખલાઓ મનપામાં ચરીને તીજાેરી તળિયા ઝાટક કરી નાંખી ચે જે ઘ-૪નું સર્કલ ય્ત્ન-૧૮નું હાર્દસનું હતું, તે નેસ્તનાબુદ થઇ જતાં કોક્રીટના જંગલોમાં બેઠા હોય તેવુ લાગી રહ્યું છે.
ત્યારે અનેક પ્રવૃત્તિઓ આ સર્કલ ઉપર થતી હતી. ત્યારે હવે જે ઘ- અને ચ માર્ગ ઉપરજે સર્કલો છે, તે એક ઓળખ છે. ત્યારે હવે આ સર્કલોનો પણ ખુરદો બોલી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતીનુસાર ઘ-માર્ગ ઉપર જે સર્કલો છે, ત્યાંર તારની વાડથી લઇને લોખંડની એન્ગલો નાંખી હોવા છતાં આંખલાઓ બગીચામાં ઘુસીને બગીચામાં ઉગાડેલા વૃક્ષોને ચરી રહ્યા છે. આ વૃક્ષો જે GJ-૧૮ નું પ્રતિકસમાન ગ્રીનસીટી કહેવાય છે. ત્યારે અહીંયા બગીચામાં આંખલાઓ ચરી રહ્યા છે, અને મનપાની તિજાેરી સફાચટ મોટા આંખલાઓએ તળિયા ઝાટક કરીને લાખના બાર હજાર કરી દીધા છે. તસવીરમાં મનપા દ્વારા સિક્યુરીટી, માળી, થી લઇને મેઇન્ટેન્સનો લાખોનો ખર્ચ કરવા છતાં આંખલા બગીચા ચરી જતા હોય અને તંત્રને ખબર ન હોય તો પછી તંત્રની તિજાેરી સફાચટ થઇ રહી છે. તેની ક્યાંથી ખબર હોય?