ચોમાસાની સ્થિતિ વચ્ચે વિસ્તારમાં પ્રત્યક્ષ પરિસ્થિતિની સમીક્ષા.
ભારે વરસાદ દરમિયાન ચમનપુરા અને આસપાસના વિસ્તારોમાં સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ સાથે સ્થળ પર જઈ પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઇનની કામગીરીનું નિરીક્ષણ કર્યું. નાગરિકોને ઓછી મુશ્કેલી પડે અને પાણીનો ઝડપથી નિકાલ થાય તે માટે ટીમ સાથે સતત કાર્યરત છીએ.