૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાંPMનાં ગઢમાં ભાષણ કરવા જતાંTMC નું સૂરસૂરિયું

Spread the love

રાજ્યમાં ૨૦૨૨ ની તડામાર તૈયારીઓનાં ભાગરૂપે અનેક રાજકીય પાર્ટીઓ ગુજરાત પર નજર દોડાવી રહી છે ત્યારેTMC નાં સુપ્રિમો એવાં મમતા બેનરજીએPMના ગઢમાં ભાષણનું આયોજનTMC નાં ૨૧ જુલાઈનો દિવસTMCશહિદ દિવસ તરીકે મનાવે છે ત્યારે મમતા બેનરજીનાં મોટાં હોર્ડીગ્સ બોર્ડો લગાવીને તેમને સાંભળવા ભીડ એકઠી કરવા અનેક પ્રયત્નો આખરે ફ્લોપ થયાં છે. ત્યારે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં આપ પાર્ટીના કેજરીવાલ પણ ગુજરાત મુલાકાત લઈ ચૂક્યા છે ત્યારે આપ પાર્ટી હાલ ગુજરાતમાં પગપેસારો કરી ચૂકી છે ત્યારે ્‌સ્ઝ્ર દ્વારા પગપેસારો કરવા પહેલાં મુખ્યમંત્રી મમતા બેનરજીના સંબોધનમાં ભીડ કેટલી થાય છે અને કેટલા લોકો સાંભળવા આવે છે તેનાં ઉપરથી ક્યાસ કાઢવામાં આવે છે ત્યારે ગુજરાતના લોકોનું દિલ જીતવા માટે પ્રયોગ કર્યો હતો. મમતા બેનર્જી બુધવારે વર્ચ્યુઅલી સંબોધનનું કરે તે પહેલાં શહેરમાં મસમોટા જાહેરાતના બોર્ડ પણ લગાવાયા હતાં. પરંતુ આTMCનો ગુજરાતમાં કરેલો આ ખર્ચો અને અભિયાન પર પાણી ફરી વળ્યું છે કારણ કે જ્યારે મમતા બેનરજી બંગાળની ધરતી પર ગુજરાતના લોકોને સંબોધવા ઊભા થયા ત્યારે ગુજરાતની ધરતી પર ટીવી સ્ક્રીન પર તેને સાંભળવા ગણ્યા ગાઠ્‌યા લોકો ઉપસ્થિત રહેતાં કાર્યક્રમનો રીતસરનો ફિયાસ્કો થયો હતો.
૨૦૨૨માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે મમતા દીદી પણ ગુજરાતમાં એન્ટ્રી કરવાનુ સપનુ સેવી રહ્યા છે. પહેલાં અસુદ્દીન ઔવેસીની પાર્ટી છૈંAIMIMબાદમાં કેજરીવાલની આમ આદમી પાર્ટી અને હવે્‌TMCને ગુજરાતમાં પગ જમાવવા છે. પશ્ચિમ બંગાળમાં ઐતિહાસિક જીત મળ્યાં બાદ મમતા બેનર્જીને રાષ્ટ્રીય રાજકારણમાં લઈ જવાનું પ્રશાંત કિશોરે સપનું દેખાડ્યું છે.PKની સલાહથી જ મમતા દીદી કોરોનાકાળમાં જાયન્ટ સ્ક્રીનની મદદથી પોતાનું કદ વધારી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં તો તેમને પહેલે ઘાએ જ નિષ્ફળતા સાંપડી છે.
કહેવાય છે હંમેશા પહેલાં ઘા જ એવો હોવો જાેઈએ કે તમારી નોંધ લેવાય. પરંતુ મમતા દીદીને જાેવા કે સાંભળવા કોઈ સહેજ પણ તસ્દી લીધી નહીં ત્યારે હવે એ જાેવાનું રહ્યું કે મમતા દીદી ફરી મોદીના ગઢ પર નજર નાંખે છે કે પછી મોઢું ફેરવી લેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com