ગુજરાતમાં આજનાં નવયુવાનો ફેશન અને ટેન્શનમાં બીડી સિગારેટ પાન મસાલા દારૂથી હવે ઉપરવટ હુક્કાબારનું ઘેલું લાગ્યું હોવાનું સૂત્રો જણાવે છે ત્યારે GJ-18એવાં ૫ વર્ષના ગાળામાં એક હોટેલ એવી રેસ્ટોરન્ટમાંથી અનેક યુગલો,યુવાનો, કોલેજીયનો મોટી સંખ્યામાં ઝડપાયા છે ત્યારે આ હુક્કાબાર રૂપે ખેતરોમાં બનાવેલા ફાર્મહાઉસોથી લઈને ન્યૂ GJ-18 નાં નવાં સેક્ટરોમાં સ્થાન લીધું છે. ઘણીવાર હુક્કાબારમાં પડ્યું પાથર્યું રહેલું યુવાધન હવે શરીરની પરવાહ કરતી નથી. નથી પરિવારની ચિંતા તથા સમય અને નાણાં વેડફી રહ્યું છે. યુવાનોને બરબાદ કરી રહેલાં હુક્કાબારમાં નિયમપાલન કરાવવા ઉપરાંત પોલીસ દ્વારા જે હુક્કાબારો છે તેમાં અનેક પ્રકારની ફ્લેવર્સમાં રહેલાં તત્વોનું પુથથકરણ કરવાં માટે હ્લજીન્ ની મદદ પણ લેવાંમાં આવી હતી. હુક્કાની અનેક ફ્લેવરમાં નિકોટન ઉપરાંત દેશી દારુ બનાવવા વપરાતાં મોલસીસ (સડેલાં ગોળની રસીનું મિશ્રણ હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. ભાઈબંધો સાથે નિર્દોષ આનંદ માટે પીવામાં આવતાં હુક્કાની વિદેશી નેચરલ ફ્લેવર્સ હોવાનું મોટાભાગના લોકોનું માનવું છે .પણ , એવો ચોંકાવનારો ખુલાસો પણ થયો છે કે વિદેશી ફલેવર્સ સાથે ભારત માં બનતી ‘ ફ્લેવર્ડ મોલાસીસ ટોબેકો ‘ પણ ભેળવાય છે. લાખો ,કરોડો રૂપિયા ના રોકાણ કરી ચાલી રહેલા હુક્કાબાર સામે અનેક ‘ મોટા માથા ‘ ભલામણ તાપસ કારી યુવાધનને હુકકાબાર ના આક્રમણ થી કેટલા અંશ બચાબી શકશે ? તેવો સવાલ પુછાયો રહ્યો છે. કોઈ પણ હુક્કાબાર માં ૫૦૦ થી ૨૦૦૦ ચૂકવી છોકરા – છોકરી ઓનું ટોળું ગ્રીન એપલ , વેનિલ,મિન્ટ ,કિવી મઘાઈ પાન સાલસા , ગ્રેપ્સ વેનીલા પાન ,બ્લ્યુબેરી પીચ સાલસા ,મિન્ટ , મોજીટો સાલસા ,મિલકી બેઝ , જ્યુસ , કોકોનટ , બોટરમેલન , એપલ ચિલ્લમ જેવી અલગ -અલગ ૧૦૦ થી વધુ વેરાયટીમાં થી મનને પંદર હોય તેવો હુક્કો મંગાવે છે.પણ ,હુક્કાની ફ્લેવર્સ કયાંની છે ? કઈ રીતે બને છે?તે કોઈ જ જાેતું નથી . પોલીસે છેલ્લા દસ દિવસ માં હુકકાના ફ્લેવર્સ કબજે કર્યા તેમાં વિદેશી ( ગલ્ફ કન્ટ્રીઝ ) અને દેશી ( મુંબઈ ) ની ફ્લેવર્સ કબજે કરી છે .આ ફ્લેવર્સ નો ભેદ જાણવા ‘ નવ ગુજરાત ‘એ એક જહુંક્કાબાર ની મુલાકાત લીધી . હુકાકાની ફ્લેવર્સ તૈયાર થતા રૂમ ની મુલાકાત લેતા ચોંકાવનારા તથ્યો જાણવા મળ્યા .વિદેશથી આવતી ફલેવર્સ સાથે મુંબઈ બનતી દેશી ફ્લેવર્સ મિક્સ થાય છે.દેશી ફ્લેવર્સ ના ડબ્બા ઉપર ‘ ફ્લેવર્ડ મોલાસીસ ટોબેકોનું લખાણ અને સ્મોકિંગ ભયજનક હોવા ના ચિત્રો સ્પષ્ટપણે જાેવા મળ્યાં આ દેશી ફ્લેવર્સ માં મોલાસીસ અને ટોબેકો તથી મહત્તમ ૦.૫ ટકા નિકોટી હોવાનું લખાણ જાેવા મપ્યું .મોટાભાગના લોકો જાણે છેકે , મોલાસીસ નો ઉપયોગ દેશી દારૂ બનાવવા માટે થતો હોય છે. હુક્કાબારમાં કલાકો વિતાવતા યુવા વર્ગ માં કોલેજિયન યુવક- યુવતી ઓની સંખ્યા ખૂબ મોટી છે .એક ગ્રુપ હુક્કાબારમાં જાય તો ઓછામાં ઓછું બે -ત્રણ હજાર નું બિલ થાય છે. આટલો ખર્ચ કરી તમાકુ અને મોલાસીસ નો નશો કરવાની આદત પાડી રહ્યા હોવાની વાત’ નિર્દોષ આનંદ ‘ લૂંટવા જતા મોટાભાગના યુવાનો અજાણ હોય છે. હુક્કાબારમાં હાલ અમદાવાદ અને GJ-18 યુવાનોની હાઇવે તથા ફાર્મ હાઉસ ફેવરિટ જગ્યા બની છે. GJ-18 ઇન્ફોસિટી જાેવાં જઈએ તો છઁ સેન્ટર છે. એક સમયે ઈન્ફોસીટી પો. સ્ટેશનમાં સજારુપી પો. સ્ટેશન કહેવાતું જે આજે ક્રીમ પો. સ્ટેશન કહેવાય છે ત્યારે આજનું યુવાધન જે હુક્કાબારમાં પ્રવેશ્યું છે તેમાં જે અગાઉ પકડાયાં છે તેમાં મોટાભાગના નોકરિયાત અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ છે. હાલ ય્ત્ન-૧૮ નાં હાઈવેની હોટેલોથી લઈને ફાર્મ હાઉસો હોટ ફેવરિટ હુક્કાબારનાં પ્રેમીઓના બન્યા છે.