gj 18 ખાતેના પૂર્વ ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ તથા તેમના ધર્મપત્ની સોનલબા, તેમના પુત્ર 15 મી ઓગસ્ટ ઉજવવા તડામાર તૈયારી કરી હતી, અને ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, આમ જોવા જઈએ તો પૂર્વ ડેપ્યુટી મેયર જરા હટકે છે, હમણાં વાવોલ ખાતે ટ્રાફિકજામ થયો તો જાતે પોતે ગાયો ભેંસો ના ગોવાળિયા બની ગયા હોય તેમ હટાવતા જોવા મળ્યા હતા, રોજબરોજ વિસ્તારનો રાઉન્ડ લેવાનો અને પબ્લિકના પ્રશ્નોને વાંચા આપવાની, ત્યારે ઘરના હોમ મિનિસ્ટર પણ સેવા કાર્યોમાં આગળ હોય છે, હમણાં જ બ્લડ ડોનેશન કેમ્પ હતો ત્યારે પ્રથમવાર મહિલા બ્લડ ડોનેશન આપતી જોવા મળી હતી, મહિલા બ્લડ આપતી હોય તેવો કોઈ ફોટો હોય તો લાવી આપો, લાખો લોકો બસમાં મુસાફરી કરે પણ પુરુષે મહિલાને જગ્યા આપી હોય બસમાં પણ મહિલાએ મહિલાને બસમાં જગ્યા આપી એવું જોયું ખરું? ના, ત્યારે અહીંયા સોનલબા પણ જરા હટકે છે, ત્યારે સેવાથી લઈને કાંઈક આપવાનું હોય તો પહેલા હાથ ઊંચો હોય, બાકી હવે ગાડીઓ બધું થઈ ગયું, પણ બસમાં કે ગમે ત્યાં મુસાફરી કરે અને મહિલા ઉભી હોય તો મહિલાને મહિલા પહેલી જગ્યા આપે તે સોનલબા… છે,ને અસલી રજવાડી ઠાઠ… બાકી સેવા પરમો ધર્મ.. ગોલ ક્યારે ના વગાડે સેવાનો ઢોલ, કંઈ કામ હોય તો બોલ, સેવામાં સૌથી મોટો રોલ, અમે ગોલ….