Gj -18 ખાતે આમ આપ પાર્ટી દ્વારા ગેસ, પેટ્રોલ, ડીઝલ, ના ભાવ વધારા સામે સરકાર વિરુદ્ધ આજરોજ સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે GJ- 18 ખાતે આમ આદમી પાર્ટીનો ટેમ્પો જામી રહ્યો છે. ત્યારે વિરોધ દર્શાવવા મોટાભાગના નવયુવાનો ,યુવતીઓ મેદાનમાં જોવા મળી રહી હતી. ત્યારે કાચબાની ગતિએ અને બિલ્લી પગે ગુજરાતમાં આપ પાર્ટી મજબૂતાઈથી પગ પેસારો કરી રહી છે. ત્યારે વિકલ્પ તરીકે હાલ પ્રજાજનો ત્રીજી પાર્ટી તરીકે જોઈ રહ્યા છે . ત્યારે આપ દ્વારા મોંઘવારી સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો હતો.