ભારતીય વાયુસેનાએ ગઈકાલે MWO (HFO) નારાયણ રામકૃષ્ણન (નિવૃત્ત)ના ૧૦૦મા જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થઈને તેમને અભિનંદન પાઠવ્યા

Spread the love
Screenshot

અમદાવાદ 

ભારતીય વાયુસેનાએ ગઈકાલે MWO (HFO) નારાયણ રામકૃષ્ણન (નિવૃત્ત)ના ૧૦૦મા જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થઈને તેમને અભિનંદન પાઠવ્યા.૧૧ સપ્ટેમ્બર ૧૯૨૬ના રોજ જન્મેલા તેમણે ભારતીય વાયુસેનામાં ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી અને ૧૯૮૧માં તેઓ નિવૃત્ત થયા હતા.વાયુસેના પ્રમુખ (CAS) અને વાયુસેનાના પૂર્વ સૈનિકોએ આ અદ્ભુત શતાબ્દી તેમજ રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની ઉજવણીમાં સહભાગી થઈને આનંદ વ્યક્ત કર્યો.જીવનની એક સદી. એક એવો વારસો જે સદાય અકબંધ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *