Dronathon2026 માટે રાજસ્થાનના આકાશમાં ભારતીય ઉદ્યોગની ઉડાન ભરવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી

Spread the love

 

અમદાવાદ

Dronathon2026 માટે રાજસ્થાનના આકાશમાં ભારતીય ઉદ્યોગની ઉડાન ભરવામાં હવે માત્ર ત્રણ દિવસ બાકી છે.આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગરૂપે, ભારતીય વાયુસેના  દ્વારા 14 થી 16 સપ્ટેમ્બર 2026 દરમિયાન જેસલમેરની પોખરણ રેન્જ ખાતે #Dronathon2026 નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ ભારતીય ઉદ્યોગોને એક મંચ પર લાવશે, જ્યાં તેઓ અત્યાધુનિક સ્વદેશી ડ્રોન અને કાઉન્ટર-ડ્રોન ટેક્નોલોજીનો વિકાસ, પરીક્ષણ અને પ્રદર્શન કરી શકશે.

https://x.com/IAF_MCC/status/2098377617208750364/video/1?s=48

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *