હાઇકોર્ટમાં શાળાની ટ્યુશન ફીને લઈને જાહેર હિતની અરજી : સરકાર સહિત પક્ષકારોને નોટિસ ફટકારી

Spread the love

ગુજરાત હાઇકોર્ટમાં ટ્યુશન ફીને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી છે. જેમાં સુરતની શાળામાં ટ્યુશન ફી લેવાની મુદ્દે અરજદારે રજુઆત કરી છે. આ અરજીમાં જણાવાયું છે કે કેટલીક શાળાઓ મનફાવે તેમ ટ્યુશન ફી લે છે. તેમજ હ્લઇઝ્ર કમિટી દ્વારા ફી નક્કી કરતા સમયે સ્પષ્ટતાની માંગ આ અરજીમાં કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કમિટીની સ્પષ્ટતાના અભાવે પ્રશ્ન ઉદભવી રહ્યો છે. અરજીમાં રજૂઆત કરવામાં આવી છે શાળાઓ ટ્યુશન ફીના નામે વધુ ફી વસૂલી શકે નહીં. આ અરજીમાં હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા નિર્દેશ કરાયો છે. તેમજ હાઇકોર્ટે સરકાર સહિતના પક્ષકારોને નોટિસ ફટકારી છે. જયારે કે અરજી પણ વધુ સુનાવણી આગામી ૬ સપ્તાહ બાદ હાથ ધરાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com