બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે મુખ્યમંત્રી દ્વારા ખાદી ખરીદાઈ

Spread the love

ભારત દેશ ને સોને કી ચીડિયા કહેવામાં આવે છે, તેનું કારણ અનેક છે, ભારતમાં બનતા કપડા અને ખાદી તમામ લોકો પહેરવા લાગે તો રોજગારી કેટલી લોકોને મળે, બ્રાન્ડેડ કપડાઓના ભાવ ઘટી જાય, બ્રાન્ડેડ કરતા આપણા ભારતના કપડાં શું ખોટા? ત્યારે બીજી ઓક્ટોબર આજે ગાંધી જયંતી નિમિત્તે અનેક નેતાઓ ખાદી ખરીદી રહ્યા છે, જો બધા ખાદી ખરીદે તો વિદેશમાં ઉપાધી વધી જાય, આપણો દેશ આપણી વસ્તુ અને આપણા લોકો પાસેથી વસ્તુ કરી દો, વિદેશી છોડો સ્વદેશી સે નાતા જોડો તો દેશ આગળ વધશે, ત્યારે મુખ્યમંત્રી સાથે ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, ધારાસભ્ય રીટા પટેલ, મેયર મીરાબેન પટેલ તસવીરમાં જોઈ શકાય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *