gj 18 ખાતે મહાનગરપાલિકાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે Aren’t પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજરોજ ઘણા જ કાર્યાલયોની મુલાકાત લીધી હતી, ત્યારે રાત્રે વોર્ડ આઠની મુલાકાત લઈને તમામને ચોંકાવી દીધા હતા, ત્યારે પોતે આવવાના હતા એટલે બેસવાની ખુરશી તમામ બધી વ્યવસ્થા કરી રાખી હતી, ત્યારે તેમણે કહ્યું કે ખુરશી નથી જોતી ખુરશી હટાવી દો, પોતે દિવાલ પર બેસી ગયા હતા, સાથે શહેર પ્રમુખ આશિષ દવે પણ બેઠેલા નજરે પડે છે, જગદીશ વિશ્વકર્માએ તમામના ક્લાસ લીધા હતા, અને તમામ ચર્ચા કરી હતી ચૂંટણી સંદર્ભે તમામ ઝીણવટ ભરી ચર્ચા કરી હતી, બાકી કોમન મેન પ્રદેશ પ્રમુખ