gj 18 ખાતે પ્રચાર દરમિયાન મહાનગરપાલિકાના બાગાયત ના ચેરમેન તથા નગરસેવક સોનાલીબેન પટેલ ની માંગમાં વધારો હોય તેમ લોકો ભજન ની માંગ કરી રહ્યા છે, ત્યારે ભજન સાંભળો એટલે તલ્લીન થઈ જાઓ તેમના અવાજથી, ત્યારે અનેક મહિલાઓ સાથે ભજન ગાતા મતદારો પણ તેમના સાથે ગાવા લાગ્યા,
ભાજપના ધારાસભ્ય સીજે ચાવડા ગમે તે ગામડામાં જાય એટલે આવકાર તો મળે પણ એક બે ભજન ગાઈને જાઓ તેવી માંગ મતવિસ્તારમાં થતી હોય છે, ત્યારે હવે ભજન મંડળીમાં ગાવા બોલાવા હોય તો વિનામૂલ્યે આ સેવા નગર સેવક પાસેથી કેમ ના લઈએ,