કોંગ્રેસને મોળા પાડવા ચોળાફળી, કજિયા સામે ભજીયા રામબાણ ઈલાજ, ડેપ્યુટી મુખ્યમંત્રી ચોળાફળીનો ચટાકો માણ્યો

Spread the love

જુઓ વિડિયો : કોંગ્રેસને મોળા પાડવા ચોળાફળી, કજિયા સામે ભજીયા રામબાણ ઈલાજ, ડેપ્યુટી મુખ્યમંત્રી ચોળાફળીનો ચટાકો માણ્યો

gj 18 ખાતે આજરોજ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી ચોળાફળી રોડ રસ્તા પર બેસીને ખાતા જોવા મળ્યા હતા, અત્યારે ચૂંટણી ચાલતી હોય ત્યારે સતત 22 કલાક કામ કરતા હોવાથી જ્યાં પણ નાસ્તો મળી રહે ત્યાં બેસી જવાનું, ઘણીવાર ચા ની ચૂસ્તી મારતા જોવા મળે, ભજીયા ખાતા જોવા મળે, હવે આવી ચોળાફળી, ત્યારે ચોળાફળી લારી વાળાને લોટરી લાગી ગઈ, મેયર ડેપ્યુટી મેયર ભાજપ શહેર પ્રમુખ ધારાસભ્ય સાંસદ તમામે ચોળાફળી ખાધી, હવે ચોળાફળી વાળા નો ભાવ વધી જશે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *