નવરાત્રિમાં કેબ-રિક્ષાવાળાઓની નફાખોરીનો આક્ષેપ! ₹100નું ભાડું પહોંચ્યું ₹250એ, ગરબાના ખેલૈયાઓથી નોકરિયાતો સુધી સૌ પરેશાન

Spread the love

અમદાવાદમાં નવરાત્રિના તહેવાર વચ્ચે ઓનલાઈન કેબ અને રિક્ષાના ભાડામાં અસાધારણ વધારો થતાં મુસાફરોની મુશ્કેલીઓ વધી છે. જે અંતર કાપવા માટે અગાઉ ₹100થી ₹150 ચૂકવવા પડતા હતા, તે જ અંતર માટે હવે ₹200થી ₹250 સુધીનું ભાડું ચૂકવવું પડી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના પીક અવર્સ અને વહેલી સવારે ભાડું અઢીથી ત્રણ ગણું થઈ જતાં ગરબાના ખેલૈયાઓ, નોકરિયાતો અને વિદ્યાર્થીઓના ખિસ્સા પર ભાર વધ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *