ઉત્તર પ્રદેશમાં અખિલેશ માત્ર 60 સીટ આપવા તૈયાર, કોંગ્રેસને જોઈએ છે 125! શું તૂટી જશે સપા-કોંગ્રેસ ગઠબંધન?

Spread the love

ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય હિલચાલ તેજ થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી (SP) સાથે ગઠબંધનમાં ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહેલી કોંગ્રેસ આ વખતે ઓછામાં ઓછી 125 થી 150 બેઠકો પર દાવો ઠોકવાની મજબૂત વ્યૂહરચના બનાવી રહી છે. આ સીટ વહેંચણીની સમગ્ર કવાયતને ખુદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી લીડ કરી રહ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *