ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરીના કર્મયોગી શ્રી સી.એમ.પરમારની રાષ્ટ્રપતિ મેડલ – ૨૦૨૧ માટે પસંદગી

Spread the love

 

ગાંધીનગર જિલ્લા તિજોરી કચેરીના નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ગુજરાત સરકારના હોમગાર્ડઝ ડિપાર્ટમેન્ટમાં માનદ સેવાઓ શ્રી ચંન્દ્રકાન્ત મોહનલાલ પરમાર ( સી.એમ.પરમાર) આપી રહ્યા છે. હોમગાર્ડઝ દળમાં સેકન્ડ ઇન કમાન્ડ ના હોદ્દા સાથે ફરજ બજાવતા સી.એમ.પરમારને તેમની પ્રશંસનીય અને ઉમદા કામગીરીઓને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા તેઓની રાષ્ટ્રપતિ મેડલ- ૨૦૨૧ માટે પસંદગી થયેલ છે. શ્રી પરમારને રાષ્ટ્રપતિ મેડલ જાહેર થતાં ગુજરાત સરકારના નાણા વિભાગ, હિસાબ અને તિજોરી ખાતુ અને જિલ્લા તિજોરી કચેરી, ગાંધીનગરના અધિકારીઓ – કર્મયોગીઓ ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. આ ગૌરવ પ્રાપ્ત થવા બદલ સૌએ તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com