હવામાન વિભાગે વધુ એક ચક્રવાતી તોફાનને લઈ ચેતવણી જાહેર કરી છે. વાવાઝોડાને મિચોંગ નામ આપવામાં આવ્યું…
Category: Railway
મુસાફરોની સુવિધા માટે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં 04 વધારાના કોચ કાયમી ધોરણે લગાડવવામાં આવશે.
અમદાવાદ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે એક સેકન્ડ એસી,…
સુરત રેલ્વે સ્ટેશન પર ભાગદોડના કારણે એક યાત્રીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું જેના માટે રેલ્વે તંત્રની બેદરકારી જવાબદાર હોવાનો આક્ષેપ કરતા ડૉ. મનિષ દોશી
મુસાફરો માટે યોગ્ય આયોજન કરવામાં રેલ્વે વિભાગનું રેઢીયાળ તંત્ર સદંતર નિષ્ફળ અમદાવાદ સુરત રેલ્વે સ્ટેશન પર…
ગુજરાતના મુખ્યમંત્રીએ “મેરી માટી મેરા દેશ” અભિયાન હેઠળ અમૃત કલશ યાત્રા ટ્રેનને લીલી ઝંડી બતાવી
અમદાવાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, શુક્રવાર, 27 ઓક્ટોબર, 2023 ના રોજ સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે”મેરી માટી…
અમદાવાદ મંડળ પર એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ અભિયાનથી 13.29 કરોડની આવક પ્રાપ્ત થઈ
પશ્ચિમ રેલવે દ્વારા માન્ય ટિકિટ સાથે યાત્રા કરવાનો આગ્રહ અમદાવાદ પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કાયદેસરના તમામ…
TT આવ્યાં, ટિકિટ…. ટિકિટ….. ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં બેઠેલાં ભાજપ નેતા પાસે ટિકિટ નહોતી…બોલો
ભારતીય જનતા પાર્ટીના નેતા પોતાના સહયોગી સાથે ટ્રેનમાં ટિકિટ વિના યાત્રા કરતા પકડાઈ ગયા. તેઓ પૂર્વમાં…
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ : પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે અમદાવાદ અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા…
વડોદરા-ગેરતપુર સેક્શનમાં બ્લોકને કારણે કાલે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પ્રભાવિત થશે
અમદાવાદ પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના વડોદરા-ગેરતપુર સેક્શનના કનીજ યાર્ડમાં ફુટ ઓવર બ્રિજ લોન્ચિંગ માટે બ્લોક લેવાના…
ભોપાલ ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકિંગ કામના કારણે અમદાવાદ ડિવિઝનની કેટલીક ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે
અમદાવાદ પશ્ચિમ મધ્ય રેલવેના ભોપાલ ડિવિઝન પર બુદની-બરખેડા સેક્શનમાં ત્રીજી લાઈન કમિશનિંગ સંબંધ માં નોન- ઈન્ટરલોકિંગ…
એન.એચ.એસ.આર.સી.એલ. દ્વારા મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલ બ્રિજનું બાંધકામ પૂર્ણ
રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 53 ઉપર 70 મીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે પ્રથમ સ્ટીલનો…
ગુજરાતમાં બુલેટ ટ્રેનની પ્રથમ ટનલ તૈયાર, પ્રથમ પર્વતીય ટનલની કુલ લંબાઈ 350 મીટર
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)…
આણંદ નજીક મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધા શરૂ : MAHSR કોરિડોર માટે 116 કિમી ડબલ લાઇન હાઇ સ્પીડ રેલ ટ્રેક માટે ટ્રેક સ્લેબનું નિર્માણ કરશે
ગુજરાત રાજ્યમાં MAHSR પ્રોજેક્ટ માટે 45,000 પ્રીકાસ્ટ ટ્રેક સ્લેબ બનાવવા માટે અત્યાધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ અમદાવાદ ગુજરાત…
જો તમારે અમદાવાદથી ટ્રેનમાં જવું છે તો સમયમાં ફેરફાર થયો છે, જાણો કઈ ટ્રેન કેટલાં વાગ્યે…..
NEW TIME TABLE – Gujarati ( તમારી ટ્રેનનો સમય જણવા ઉપર આપેલી લીંક ને ક્લીક કરો…
એક વર્ષ પહેલા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલી મેટ્રો રેલ સેવા બની અમદાવાદની લાઈફલાઈન
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રારંભ કરાવેલી અમદાવાદ મેટ્રો રેલ સેવાએ સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ કર્યું છે.…
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર માટે ગુજરાતમાં પર્વતીય ટનલનું નિર્માણ
નિર્માણાધીન પર્વતીય ટનલ ગુજરાતના વલસાડ જિલ્લાના ઉમ્બરગાંવ તાલુકાના જરોલી ગામથી લગભગ 1 કિમી દૂર અમદાવાદ C4…