મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલ તા. ૨૫ ઓક્ટોબરના રોજ મહાત્મા મંદિર ખાતે કોન્ફરન્સનો શુભારંભ કરાવશે *****…
Category: TOURISM
વિશ્વ પ્રવાસન દિવસ 2024: વેસ્ટર્ન રેલ્વે: ઈન્ક્રેડિબલ ઈન્ડિયાઝ ઈનક્રેડિબલ રેલ,ભારતના વૈવિધ્યસભર અને કાલાતીત ખજાનાનું પ્રવેશદ્વાર
કચ્છના રણના શુષ્ક મીઠાના ફ્લેટથી લઈને ભવ્ય મંદિરો અને નદી કિનારેના શાંત સ્થળો સુધી, લેન્ડસ્કેપ્સ, સંસ્કૃતિઓ…
ગિરિમથક ખાતે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ ૨૦૨૪’નો રંગારંગ પ્રારંભ,ગુજરાત સતત ‘વર્લ્ડ ટુરિઝમ મેપ’ પર ચમકતું અને ધબકતું રહે એ માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પ્રતિબદ્ધ છે : પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરા
રૂપિયા ૨ હજાર ૯૮ કરોડ રૂપિયાની માતબર બજેટ જોગવાઈ સાથે પ્રવાસન વિકાસ માટેની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા…
ગૃહ અને વાહનવ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે અમદાવાદ ખાતેથી 301 જેટલી નવીન બસોનું પ્રસ્થાન કરાવ્યુ,બસના ડ્રાઈવર અને કંડકટરોના હસ્તે લીલી ઝંડી અપાવી
મંત્રી સહિતના મહાનુભાવોએ નવીન બસમાં મુસાફરી કરી,છેલ્લા 14 માસમાં એસ.ટી નિગમ દ્વારા 1800થી વધુ બસો મુસાફરોની…
હવે એક્ટિંગ શિખવા મુંબઈ કે હૈદરાબાદ નહીં જવું પડે, ગુજરાતમાં વિકસાવાશે સિનેમેટિક ટુરિઝમ
ગુજરાત સરકારની સિનેમેટિક ટુરિઝમ પોલિસી 2022-27, જેનો હેતુ રાજ્યને બોલિવૂડ, હોલીવુડ અને પ્રાદેશિક સિનેમાના ફિલ્મ નિર્માતાઓ…
દ્વારકાનો શિવરાજપુર બીચ, પ્રવાસીઓને ગોવાની મજા તો આપશે જ, સાથે જ સુંદરતામાં માલદીવને પણ ટક્કર આપશે.
ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરમિશન આપ્યા બાદ ગુજરાત સરકાર પ્રવાસન મોરચે મોટી છલાંગ લગાવી શકે છે.…
દેશનાં 3 એવાં ગામ જ્યાં રાતોરાત ખાલી થઇ ગયા છે….ઘર છે પણ ઘરમાં ઘરના સભ્યો નથી… રસ્તાઓ છે, પણ રાહદારીઓ નથી… શહેરો છે, પણ સર્વત્ર નિર્જનતા છે
પાલીવાલ બ્રાહ્મણોનું કુલધરા ગામ એક સમયે રાજસ્થાનનું ગૌરવ હતું, પરંતુ આજે તે દેશના સૌથી ભૂતિયા સ્થળોમાંનું…
રોહાનો કિલ્લો, જેમાં અલાદ્દીન ખિલજીનાં આતંકથી 120 સુમરા રાજપૂત રાજકુમારીઓએ સમાધી લીધી હતી
રોહાનો કિલ્લો કચ્છના તમામ કિલ્લાઓમાંનો એક ખાસ કિલ્લો માનવામાં આવે છે. આ કિલ્લો કચ્છ જિલ્લાના નખત્રાણા…
વિશ્વમાં પ્રવાસનના તોરણ કચ્છનાં સફેદ રણનું ધોરડો બન્યું ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’:ભારતમાંથી એકમાત્ર ધોરડોને ‘બેસ્ટ ટૂરિઝમ વિલેજ’નો એવોર્ડ
યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજની યાદીમાં સમાવેશ કચ્છના ધોરડો…